લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા શૈલેષ લોઢા તારક મહેતાનું લિડ પાત્ર ભજવી ચુક્યા છે છેલ્લા 14 વર્ષથી એક પાત્ર સાથે લેખક નું પાત્ર ભજવતા શૈલેષ લોઢા એ અચાનક શો છોડીને દર્શકો ને ચોંકાવી દિધા હતાં તારક મહેતા શોનું નામ જે પાત્ર ને આધીન હતું અને શોના શરુઆતી દિવસોથી.
આ પાત્ર ભજવતા શૈલેષ લોઢા ને દર્શકો ખુબ પસંદ કરતા હતા પરંતુ શો મેટર સાથે કોઈ વિવાદથી એમને શો છોડી દિધો હતો ત્યાર બાદ એમની જગ્યાએ નવા તારક મહેતા તરીકે સચિન શ્રોફ ને લાવવામાં આવ્યા પણ દર્શકો એમને શૈલેષ લોઢા ની જેમ પસંદ નથી કરતા વચ્ચે શૈલેષ લોઢાએ શો મેકર આશિત મોદી પર એ સમયે નિસાન સાધ્યું.
જ્યારે દયાબેન ને પાછા લાવવાની શોમાં વાત ચાલી રહી છે શૈલેષ લોઢા વાસ્તવિક જીવનમાં પણ એક લેખક છે એમને પોતાના અંદાજમા એક સાયરી લખીને જણાવ્યું હતું કે ઔરો કે હક કા જોડા સબ ઉસને કીસી કે મન સે જુડ કર નહીં દેખા ઈસ બાત હે હી ફિતરત પતા ચલતી હૈ ઉસકી જીસને ભી ઉસકો છોડા મુડકર નહીં દેખા શૈલેષ લોઢા એ સીધું.
તીર શો મેકર આસીત મોદી પર સાધ્યું હતું આ વચ્ચે જ્યારે દિશા વાકાણી ગુરુચરણ સિંહ અને ભવ્ય ગાંધી જેવા ઘણા કલાકારો શો છોડી ગયા પછી અનેક પ્રયત્નો છતાં પાછા ફર્યા નથી ત્યારે જેમને એમને છોડ્યા એમને ફરી પાછું ફરી નથી જોયું આ લાઈન ઘણું બધુ સાબીત કરે છેકે શો મેકર આશીત મોદી ના કારણે જ તારક મહેતા શો માં પાત્રો ટકી રહેતા નથી.