હાલમાં એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં નવ્યાએ યુવકમાંથી યુવતી બનવાની પોતાના સફરની વાત કરી છે નવ્યાએ વાત કરતા જણાવ્યું કે તેઓ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેને યુવતી હોવાનો અહેસાસ થવા લાગ્યો તેને પહેલી વાર 12 વર્ષની ઉંમરમાં અનુભવ થયો કે તેઓ યુવકે નહીં પરંતુ યુવતી છે.
નવ્યા જણાવે છેકે જયારે માતા પિતા સાથે બહાર જતી ત્યારે મારી મજાક બનાવાતી જેના કારણે મારા માં બાપને પણ શરમનો સામનો કરવો પડતો એટલે તેઓ શરૂઆતમાં સાથ નતા આપતા પરંતુ ધીરે ધીરે મને સાથ આપવાનું શરૂ કર્યું નવ્યા યુવકમાં થી એક યુવતી બની ગઈ નવ્યાએ જણાવ્યું કે છોકરી બન્યા પછી.
મને વર્ષ 2016 માં એક મેગેઝિનમાંથી મોડેલ તરીકે પ્રથમ જોબ મળી જેના બાદ તેઓ ધીરે ધીરે આગળ વધવા લાગી 2017માં મિસ ટ્રાન્સકવિન ભાગ લીધો જેમાં તેઓ ટોપ 5માં આવી અને તેને હોસ્ટ કરવાનો પણ મોકો મળ્યો જેને તેઓ 4 વર્ષની હોસ્ટ કરી રહ્યા છે અતારે ભારતની સારી મોડલમાં નવ્યાની નામના થાય છે.