હાલમાં રિયાલિટી શો સ્માર્ટ જોડી ચર્ચાનો વિષય બનેલ છે જેમાં ભાગ લેનાર દરેક કપલ અલગ અલગ ખુલાસા કરી રહ્યા છે પોતાની પર્શનલ જીંદગી વિશે પણ મોટા ખુલાસા થતા જોવા મળ્યા પરંતુ આ વખતે સ્માર્ટ જોડી શોમાંથી એક એવી ખબર આવી છેકે જેને સાંભળીને તમે પણ હસવું નહીં રોકી શકો હકીકતમાં.
સ્માર્ટ જોડી દરમિયાન એક ચેલેન્જ દરમિયાન એક્ટર અર્જુન બિજલાની ઘંટી ચલાવી રહ્યા હતા અહીં ઘંટી ચલાવતા સમયે અર્જુન બિજલાનીનું પેન્ટ ફાટી ગયું અર્જુનની પેન્ટ ફાટી ગઈ છતાં અર્જુનને ચેલેન્જ આપેલ પુરી કરવી જ પડી કારણ કે અહીં ગેમ શરૂ થઈ ગઈ હતી અને એ ગેમને વચ્ચે રોકી શકાય તેમ ન હતી.
ફાટેલ ફેંટ સાથે અર્જુને પોતાની ઈજ્જત બચાવતા ચેલેંજ પુરી કરી હતી અને એપિસોડનું પૂરું શૂટિંગ અર્જુને ફાટેલ પેન્ટમાં જ કર્યું અહીં તે એપિસોડ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વિડીઓમાં ફેન્સ પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.