Cli

કચ્ચા બદામ ગીત ફેમસ ભુપનને મળવા આવતા લોકોને હવે ગામ વાળા નહીં મળવા દે આ કારણોસર…

Bollywood/Entertainment

કચ્ચા બદામ ગીત સોસીયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઈ રહ્યું છે વિડિઓ પર ડાન્સ કરીને લોકો રીલ્સ બનાવી રહ્યા છે અને કેટલાક લોકો આ ગીત પર પૈસા પણ કમાઈ રહ્યા છે પરંતુ વાત કરીએ આ ગીત ગાનારા ભુપનની તો એમની હાલત હતી એવીને એવીજ છે હવે ભૂપને કોઈને મળવાનું પણ બંદ દીધું છે અને હવે આવનારા.

લોકો હવે ભુપનના ગામમાં નહીં જઈ શકે ભૂપને ખુદ આ વાત કહી છે ભુપન કહે છેકે કચ્ચા બદામ જયારે ગીત બનાવ્યું હતું ત્યારે એમની સાથે પ્રોમિસ કરમાવા આવ્યું હતું કે કમાણીમાંથી 40 ટકા એમના આપવામાં આવશે પરંતુ ભુપનને એક પણ રૂપિયો આપવામાં ન આવ્યો આ ગીત જયારે ટ્રેન્ડ થવા લાગ્યું.

લોકો જયારે ભુપન જોડે પહોચવા લાગ્યા ત્યારે જાણવા મળ્યું કે એમનું ગીત બહુ જાણીતું બન્યું છે લોકો એમના જોડે આવતા ગીત ગવડાવતા અને 500 થી 1000 જેવા રૂપિયા આપી દેતા જેમાંથી વિડિઓ બનાવનાર લાખો કમાતા ભુપનનું કહેવું છેકે લોકોએ એમનો ઉપયોગ કર્યો છે એમના દ્વારા લોકોએ લાખો કમાયા છે.

પરંતુ ભુપન અત્યારે પણ હતી એજ ઝૂંપડીમાં રહે છે અને લોકો એમના દ્વારા લાખો રૂપિયા કમાયા છે કચ્ચા બદામ ગીત યુટુબમાં 2 મહિના પહેલા રિલીઝ થયું હતું જે ગીતને 50 મિલિયનથી વધુ વ્યુ મળ્યા છે જેમાંથી લાખો રૂપિયા ગીત બનાવનારે કામમાં છે પરંતુ ભૂપનને એક પણ રૂપિયો મળ્યો નથી તેથી ભૂપને હવે લોકોને મળવાનું પણ બંદ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *