બાહુબલી ફેમસ સાઉથના સ્ટાર પ્રભાસની ફિલ્મ રાધેશ્યામ ફ્લોપ જોઈને એમના એક ફેન્સે ખુદખુશી કરી લીધી છે ભલે આ ખબર તમને મજાક લાગે પરંતુ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર મુજબ રાધેશ્યામને મળી રહેલ નેગેટિવ રિવ્યુને સાંભળીને 24 વર્ષના ફેન્સ રવિ તેજાને એટલું માઠું લાગ્યું કે એમને ખુદખુશી કરી લીધી.
હકીકતમાં 11 માર્ચના રોજ બાહુબલી પ્રભાસની ફિલ્મ રાધેશ્યામ રિલીઝ થઈ હતી એજ દિવસે ધ કાશ્મીર ફાઇલ્સ રિલીઝ થઈ પરંતુ કાશ્મીર ફાઇલ્સની એવી બોલબાલા ચાલી કે રાધેશ્યામે દમ તોડી દીધો હિન્દી તો છોડો સાઉથના લોકોએ પણ રાધેશ્યામ ફિલ્મને છોડીને ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને પસંદ કરી.
ક્રેટરોએ પણ રાધેશ્યામ ફિલ્મને બકવાસ ફિલ્મ બતાવી દીધી રાધેશ્યામ ફિલ્મના આવા રીવ્યુ જોઈને ફેન્સ રવિ તેજાને બહુ ઝટકો લાગ્યો પ્રભાસ વિશે ફેન્સ નેગેટિવ વાતો ન સાંભળી શકયો પ્રભાસના આ ફેન્સે ખુદ જઈને રાધેશ્યામ ફિલ્મ જોઈ અને ઘરે આવીને તે ખુબ નિરાશ થઈ ગયો અને પછીથી તેણે પંખે લ!ટકીને.
ખુદખુશી કરી લીધી કહેવાઈ રહ્યું છેકે રવીતેજા એ વાતથી બહુ ઉદાસ હતો કે રાધેશ્યામ તેમની આશાઓ પર ખરી ન ઉતરી શકી આંધ્રપ્રદેશના કુર્નુલના રહેનાર આ યુવકનો અજીબો ગરીબ મામલો જોઈને લોકો હેરાન છે હવે પૂરા મામલાની તપાસ પોલીસ કરી રહી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.