બૉલીવુડ એક્ટર રવીના ટંડનન ફિલ્મ કેજીએફ 2 હાલમાં બોક્સઓફીસમાં ધૂમ મચાવી રહી છે ફિલ્મને દર્શકો તરફથી જબરજસ્ત પ્રેમ મળી છે અને એજ કારણે એક્ટર રવીના ટંડનની ખુશી સાતમા આસમાને પહોંચી ગઈ છે કેજીએફ 2 માં માત્ર યશ અને સંજય દત્તજ નહીં પરંતુ રવીના ટંડનના પાત્રને પણ ખુબ પસંદ કરવામાં આવ્યું છે.
કેજીએફ ફિલ્મમાં રવીના ટંડેને રમિકા સેનનું પાત્ર નિભાવીને લોકોનું દિલ જીતી લીધું છે તેને લઈને રવીના ટંડનના બાળકોએ મમ્મી રવીના માટે એક દિવસ સપ્રાઇઝ પ્લાન કર્યો જણાવી દઈએ રવિવારના દિવસે રવીના ટંડેને તેના બાળકો અને પતિ સાથે ફિલ્મની સફળતાને લઈને પાર્ટીનું આયોજન કર્યું હતું જેની તસ્વીર.
અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે અને આ પાર્ટી રવીના ટંડનના બાળકોએ ફિલ્મ સફળતા પર આપી હતી રવીનાના બાળકો રાશા થડાણી અને રણવીરે ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું જેનું એરેન્જમેન્ટ તેની પુત્રી રાશાએ કર્યું હતું રવીના ટંડને આ ખુશીની પળો સોસીયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જાહેર કરી છે.