પોતાના પૂર્વ બોયફ્રેન્ડ રણવીર કપૂરના લગ્ન બાદ એમને દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફે ખુબજ કિંમતી ભેટ મોકલી છે ભેટની કિંમત એટલી છેકે જેને સાંભળીને તમને ચ!ક્કર આવી જશે રણવીર 14 એપ્રિલના લગ્ન કર્યા બાદ એમણે એક ગ્રાન્ડ પાર્ટી પણ રાખી હતી પરંતુ એ લગ્નમાં રણવીરની પૂર્વ ગર્લફ્રેન્ડ દીપિકા અને કેટરીના જોવા ન મળી.
તેઓ લગ્નમાં ન ગયા છતાં એક કિંમતી ભેટ મોકલી છે એબીપી ન્યૂઝની રિપોર્ટ મુજબ દીપિકાએ આલિયા માટે ચોપાર્ડ બ્રાન્ડની ઘડિયાળ મોકલી છે દીપિકા ચોપાર્ડ ઘડિયાળની બ્રાડએમ્બેસર પણ છે ભેટ આપેલ ઘડિયાળની કિંમત 15 લાખ બતાવાઈ રહી છે જયારે આ મામલે કેટરીના કૈફ પણ બિલકુલ પાછી નથી રહી.
એમણે આલિયાને પ્લેટિનમ બ્રેસલેટ ગિફ્ટમાં આપી છે જેની કિંમત 14 લાખ ઉપર છે અહીં દીપિકા અને કેટરીના શિવાય પ્રિયંકા ચોપડાએ પણ નવી નવેલી દુલહન આલિયા માટે એક ડાયમંડ નેકલેસ મોકલ્યો છે જેની કિંમત 9 લાખ બતાવાઈ રહી છે રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છેકે આલિયા ભટ્ટના પૂર્વ બોયફ્રેન્ડ.
સિદ્ધાર્થ મલ્હોત્રાએ લગ્નના મોકા પર ખુબસુરત ભેટ આપી છે બતાવાઈ રહ્યું છેકે સિદ્ધાર્થે આલિયાને એક લક્ઝ્યુરિસ હેન્ડબેગ પણ ભેટમાં આપી છે જેની કિંમત 3 લાખ બતાવાઈ રહી છે તેના શિવાય આલિયાના મિત્ર વરુણ ધવને પણ ગુચી બ્રાન્ડના સેન્ડલ મોકલ્યા છે જેની કિંમત 4 લાખ બતાવાઈ રહી છે.