બોક્સઓફિસે પુરી રીતે નક્કી કરી દીધું છેકે રણવીર સિંહની 83 ફિલ્મ ફ્લોપ ગઈ છે જયારે કબીર ખાનને 83 ફિલ્મ ફ્લોપ જવા પર સવાલ કરવામાં આવ્યો ત્યારે એમણે કહ્યું હજુ તો અમે પ્રેમ વેચી રહ્યા છીએ બોક્સ ઓફીસના રેકોર્ડ વિશે વાત કરવી ફિલ્મની ઇન્સર્ટ છે કારણ ફિલ્મ લાગણી ઓથી બનેલ છે.
લાગણી સાથે જણાવી દઈએ આ ફિલ્મમાં 270 કરોડનું બજેટમાં બનાવામાં આવેલ છે પ્રોડ્યુસરોના પૈસા ગયા છે તેઓ પુરી રીતે ડૂબી ગયા છે એવામાં કબીર ખાનનો આ જવાબ બિલકુલ બરાબર નથી પ્રોડ્યુસર જોર લગાવી રહ્યાછે આ ફિલ્મથી કઈ રીતે પોતાના પૈસા નીકળી શકે કબીર ખાને બે દિવસ પહેલા જ કહ્યું હતું.
અમે હજુ પ્રેમ વેચી રહ્યા છીએ હવે કહ્યું ઓટિટિ પરથી પૈસા મેળવવાની વાત કરી રહ્યા છે ફિલ્મ બોક્સઓફિસમાં પીટાઈ છે બોક્સઓફિસમાં ફ્લોપ થઈ છે હવે આ ફિલ્મને ઓટિટિ પ્લેટફોર્મમાં વેચવાની તૈયારી થઈ રહી છે આમ તો પહેલાજ ઓટિટિમાં વેચવાની વાત થઈ હતી પરંતુ ત્યારબાદ ફિલ્મ પહેલા સિનેમાઘરમાં બતાવાઈ.
કબીર ખાને 83 ફિલ્મ ફ્લોપ જવાની જિમ્મેદારી બિલકુલ પોતાના ઉપર નથી લીધી એમણે બધું લો!કડાઉંન પર ઢોળી દીધું છે એવામાં કબીર ખાને હવે કહ્યું છે લો!કડાઉંન આ રીતે રહ્યું તો અમે ફિલ્મને ઓટિટિ પર નક્કી કરેલા સમય પહેલાજ રિલીઝ કરી દઇશુ જણાવી દઈએ ફીલ અત્યાર સુધી 100 કરોડ પણ નથી કમાઈ શકી.