બોલીવુડના પાવરફુલ કપલ રણવીર સીંગ અને દીપિકા પાદુકોણે પોતાના સોસીયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં અલગ અલગ રીતે તસ્વીર અને વિડિઓ શેર કર્યા છે જેમાં બંનેએ માળેલી હળવાશની પળો ફેન્સ સામે શેર કરી છે દીપિકાએ આ સમયને રોમાંચક કહ્યો છે જયારે રણવીરે આ પળને એક પ્રેમ કહ્યો છે.
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે રણવીર સિંહે 6 જુલાઈએ પોતાનો 37 મોં જન્મદિવસ મનાવ્યો હતો એમણે આ વખતે પોતાનો જન્મદિવસ પતિ દીપિકા પાદુકોણ સાથે યુએસમાં એક સેક્રેટ જગ્યાએ મનાવ્યો છે પોતાના જન્મદિવસના લગભગ અઠવાડિયા બાદ રણવીર અને દીપિકાએ તસ્વીર શેર કરી છે.
બંને કપલની તસ્વીર જોયા બાદ કહી શકાય કે રણવીરનો જન્મદિવસ ખુબ રોમાંચક અને ઘાંસુ હશે તસ્વીરો મુજબ બંને કપલ પહાડોમાં ફરતા સાયકલિંગ કરતા અને બીચ પર બેઠેલ જોવા મળી રહ્યા છે બંને પતિ પત્નીએ તસ્વીર શેર કર્યા બાદ કેપ્સન પણ સુંદર લખ્યું છે ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે જેને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે.