Cli

રણવીર કપૂર અને આલિયા ભટ્ટના થઈ જવા રહ્યા છે લગ્ન રાજસ્થાની આ જગ્યાએ થશે આલીશાન લગ્ન અટકળોએ જોર પકડ્યું…

Bollywood/Entertainment

આમ તો જ્યારથી આલિયા ભટ્ટ અને રણવીર પૂર એકબીજાને ડેટ કરી રહ્યા છે ત્યારથી કેટલીયે વાર એમના લગ્નની વાતો આવી ચુકી છે પરંતુ હવે ફરીથી એકવાર આલિયા અને રણવીરના લગ્નની ખબરો તેજ થઈ ગઈ છે એકવાર ફરીથી કહેવામાં આવી રહ્યું છેકે રણવીર અને આલિયા લગ્ન કરવા જઈ રહ્યા છે.

એપ્રિલ મહિનામાં લગ્ન કરવા જઈ રહ્યા છે તેવી અટકળો ચાલી રહી છે અને આ વખતે આ તારીખ પાક્કી છે સાથે બંનેની ફેમિલીમાં અંદરન અંદર લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે મીડિયા રિપોર્ટની માનીએ તો આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ હવે રિલીઝ થઈ જવા રહી છે એવામાં આલિયા ભટ્ટ જોડે એપ્રિલ મહિનો રજાઓ છે.

સામે રણવીરે પણ પોતાના ફિલ્મના સિડ્યુલમાં એપ્રિલમાંથી ટાળી દીધું છે એટલે અહીં આ કપલ લગ્ન કરી શકે છે રિપોર્ટ મુજબ રણવીર અને આલિયા રાજસ્થાનના રાણથંભોરમાં જ લગ્ન કરશે જ્યાં બંને ઘણીવાર રાજાઓ માણવા જાયછે એ એમને એજ લોકેશન બહુ પસંદ છે જણાવી દઈએ આલિયા અને.

રણવીરના લગ્નની ખબરો ત્યારથી તેજ છે જ્યાંરથી રણવીરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે આલિયા ભટ્ટને કો!રોના ન થતો તો સગાઈ અથવા લગ્ન કંઈક ને કંઈક થઈ ગયું હોત તેથી અત્યારે મીડિયામાં ચર્ચા થઈ રહી છેકે રણવીર અને આલિયા એપ્રિલ મહિનામાં લગ્ન કરી શકે છે મિત્રો તમે શું કહેશો આ બાબતે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *