બોલીવુડમાં અત્યારે ખુશખબરી ની લાઈનો લાગી છે પહેલા સોનમ કપૂર અને પછી આલિયા ભટ્ટે પોતાની પ્રેગન્સીની જાહેરાત કરીને બધાને ખુશ કરી દિધા પરંતુ હવે રાણી મુખર્જી ને લઈને પણ કંઈક ખુશખબરી સામે આવી છે રાની મુખરજીના લેટેસ્ટ વિડીઓમાં કંઈક એવું દેખાઈ રહ્યું છે જેનાથી લોકો લગાતાર સવાલ પૂછી રહ્યા છે.
રાની મુખર્જી આમ તો લગ્ન બાદથી જ લાઇમલાઈટથી દૂર રહી છે હાલમાં વિરલ ભાયાણીના સોસીયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં એક વિડિઓ શેર થયો જેમાં રાની મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર બહાર સ્પોટ થઈ અહીં રાનીએ ગુલાબી કપરનું શૂટ પહરેલ હતું અને માથામાં બિંદી આંખો પર ચશ્માં સાથે રાની ખુબ સુંદર લાગી રહી હતી.
ઇન્સ્ટાગ્રામમાં વાયરલ વિડીઓમાં રાની વાંરવાર પોતાના પેટ પર હાથ રાખી રહી હતી અને પોતાના દુપટ્ટાથી ખુદને ઢાંકવાની પણ કોશિશ કરી લોકોએ રાનીને એવું કરતા જોઈ લીધી અને લગાતાર સવાલ પૂછવાના શરૂ કરી દીધા એક યુઝરે તો સીધા સવાલ પૂછી જ લીધો શું રાની મુખર્જી પ્રેગ્નેટ છે બીજાએ તેના બેબી બંમ્પ વિશે પૂછ્યું તમે કોશિશ.
કરી રહ્યા છો પોતાનું બેબી બંમ્પ છુપાવવાંનું તમને જણાવી દઈએ રાની મુખર્જી એ ફિલ્મ મેકર આદિત્ય ચોપડાથી વર્ષ 2014 માં લગ્ન કર્યા હતા જેમનાથી એમની એક પુત્રી અદિરા ચોપડા છે હવે રાની મુખર્જી ની બીજીવાર પ્રેગ્નેટ હોવાની ચર્ચા પણ જોરશોરથી થઈ રહી છે રાની મુખર્જીનો આ વિડિઓ પર અત્યારે ફેન્સ રાની પ્રેગ્નેટ હોવાનો અંદાજ લગાવી રહ્યા છે.