રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્ન બાદ હવે કપૂર પરિવારમાં એક વધારે મિલન થઈ ગયું છે કરીના કપૂર ના પિતા રણધીર કપૂર અને કરીનાની માતા ફરી એક સાથે રહેવા લાગ્યા છે 76 વર્ષ ના રણધીર કપૂર અને 75 વર્ષ ની બબીતાએ ઉમંરના આ પડાવમા એકવાર ફરી એકબીજાનો હાથ પકડી લીધો છે.
રણધીર કપૂર અને બબીતા છેલ્લા 35 વર્ષોથી અલગ રહી રહ્યા હતા 35 વર્ષો પહેલા બબીતા એ પોતાની દીકરી કરીના અને કરિશ્મા સાથે આર કે બંગલો છોડી દિધો હતો બબીતા લોખંડવાલા ના એક એપાર્ટમેન્ટમાં રહેતી હતી અને છેલ્લા 35 વર્ષોથી પોતાના પતિ થી દુર રહેતી હતી મિડીયા રીપોર્ટ અનુસાર બબીતા બાંદ્રા બંગલામાં.
રણધીર કપૂર સાથે ફરી રહેવા માટે પાછી ફરી છે 35 વર્ષના લાંબા વિયોગ બાદ ફરી બંને એક છતની નીચે રહેલા લાગ્યા છે જેનાથી કરીના કપૂર અને કરીશ્મા કપુર ખુબ જ ખુશ છે રણધીર કપૂરે અભિનેત્રી બબીતા સાથે સાલ 1971 માં લગ્ન કર્યા હતા એક સાથે ફિલ્મોમાં કામ કરતા બંનેને પ્રેમ થઈ ગયો હતો અને બંનેના આ લવ મેરેજ હતા.
\બબીતા એ ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું હિન્દુસ્તાન ટાઇમ્સ રિપોર્ટ ને આપેલા ઇન્ટરવ્યૂમાં રણધીર કપૂરે પોતાના અને બબીતાના સંબંધો વિશે વાત કરતા એ વાતનો ખુલાસો કર્યો હતો કે આખરે તેવો બંને અલગ કેમ રહેવા લાગ્યા રણધીર કપૂર એ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયા.
જણાવ્યું હતું કે બબીતાને ખબર પડી કે હું એક ખરાબ વ્યક્તિ છું જે ખુબ દા!રુ પીવે છે અને ઘેર મોડો આવે છે આ બધી એવી બાબતો હતી જે તેમને પસંદ ન હતી હું પણ એવી રીતે રહેવા નહોતો માગતો જે એ ઇચ્છતી હતી અને એ મને એવી રીતે કબૂલ કરવા માગતી નહોતી જેવો હું હતો ભલે અમારા લવ મેરેજ હતા.
અમારા પાસે દેખરેખ માટે બે બાળકો હતા બબીતા તેમની પરવરીશ ખુબ સારી રીતે કરી અને મોટી થઈ બંને બાળકીઓ એ પોતાનું ફિલ્મી કેરિયર પણ સારું બનાવ્યું એક પિતા તરીકે મારે બિજુ શું જોઈતુ હતુ રણધીર કપૂર અને બબીતા ભલે બંને અલગ રહેતા હતા પરંતુ કોઈ પણ પાર્ટી અને ઇવેન્ટમાં બંને સાથે જતા હતા.
રણધીર કપૂર એ આગળ જણાવ્યું હતું કે બબીતા તેમની જિંદગીનો ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે ભલે તેમને બંને એ અલગ રહેવાનો રસ્તો પસંદ કર્યો પરંતુ તેઓ બંને એકબીજાના દુશ્મન નથી જ્યારે રણધીર કપૂરને એ પૂછવામાં આવ્યું કે તેમને બબીતા સાથે કેમ છુટાછેડા લીધા નહોતા અમે શા માટે તલાક લઈએ ના.
મારે બીજા લગ્ન કરવા છે કે ના બબીતાને અમે સિંગલ જિંદગીમાં ખુશ છીએ એ વચ્ચે ફરી હવે બંને એકબીજાની સાથે રહેવા લાગ્યા છે કપુર પરીવારમા ખુશીઓનો માહોલ જોવા મળે છે પોતાની ઢળતી ઉંમરે પણ બંને ને એકબીજા નો પ્રેમ સમજાયો અને રણધીર કપૂર અને બબીતા ફરી એક બીજાની સાથે રહેવા લાગ્યા છે.