બોલીવુડ અભિનેતા રણબીરસિંહ જેવો ને તાજેતરમાં મહારાષ્ટ્ર લોકમત એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા પરંતુ એમના પર આરોપ લાગ્યો છેકે તેઓ કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે રણબીરસિંહ પાસે ઘણી બધી મોંઘી ગાડીઓનું કલેક્શન છે પરંતુ તેઓ આ દિવસોમાં તેઓ પોતાની ચાર કરોડની ખરીદેલી કાર.
એસ્ટોન માર્ટીન સાથે મુંબઈની સડકોમાં જોવા મળે છે તાજેતરમાં રણબીર સિંહ પોતાની આ કાર સાથે મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવ્યા તો એમની આ કારની નંબર પ્લેટ કેમેરા માં કેદ થઈ ગઈ અને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા કારનો નંબર મળતાની સાથે લોકોએ આ કાર ની આખી કુંડળી કાઢી લીધી.
અને ટ્વીટર પર એક વ્યક્તિએ એવો દાવો કર્યો છેકે રણબીર સિંહની આ કારનું ઇન્સ્યોરન્સ પૂરું થઈ ગયું છે અને એ વ્યક્તિએ મુંબઈ પોલીસને ટેગ મારીને એની ફરિયાદ પણ કરી અને કહ્યું કે રણબીરની એસ્ટન માર્ટીન કારનું ઇન્સ્યોરન્સ 2017 માં પૂરું થઈ ગયું છે અને એ છતાં પણ નિયમો વિના પણ રણબીર પોતાની કાર ચલાવી રહ્યા છે.
વગર ઇન્સ્યોરન્સ ની કાર ચલાવવા પર 2000 રૂપિયાનો દંડ છે ભલે આ રકમ રણબીર માટે ઓછી હોઈ શકે પરંતુ જે મુકામ પર તેછે ત્યાંથી આવું કરવું એ બિલકુલ શોભા એમને દેતું નથી પરંતુ સોશિયલ મીડિયા પર જે વ્યક્તિએ દાવો કર્યો છે તે એકદમ ખોટો છે અમર ઉજાલા પર આપેલા રિપોર્ટમાં રણબીર સિંહે.
પોતાની કારનુ ઇન્સ્યોરન્સ 2022 જાન્યુઆરીમાં જ કરાવ્યું હતુ અને એ એક જુલાઈ 2023 સુધી માન્ય છે રણબીર સિંહ આવી ભૂલ ક્યારેય ન કરી શકે એવું ઘણા ચાહકો એ જણાવ્યું હતું જે દાવાના કારણે રણબીરસિંહ એ પોતાનો ખુલાસો લોકો સામે આપવો પડ્યો હતો મિત્રો મામલે તમે શું કહેશો.