બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઉભરતા સુપર સ્ટાર રણબીર કપૂર ની લોકપ્રિયતા દિન પ્રતિદિન ખૂબ વધી રહી છે યુવા વર્ગમાં ખૂબ જ જે અભિનેતા ની દિવાનગી પ્રેમ જોવા મળે છે એ રણબીર કપૂર છે ફિલ્મ બ્રહ્માસ્ત્ર ની સફળતા બાદ રણબીર કપૂર અને આલીયા ભટ્ટ ની જોડી સમગ્ર દેશમાં છવાઈ છે.
રણબીર કપૂર સતત હીટ ફિલ્મો આપી રહ્યા છે ફિલ્મ સંજુ હીટ ગયા બાદ રણબીર કપૂર જેટલી પણ ફિલ્મ માં આવ્યા દરેક ફિલ્મો સફળતાના શિખર પર પહોંચી હતી આ દિવસોમાં રણબીર કપૂર ફિલ્મ તુ જુઠ્ઠી મેં મકાર ફિલ્મ ને લઇ રણબીર કપૂર લાઈમલાઈટમાં છવાયા છે રણબીર કપૂર કપુર સાથે.
આ ફિલ્મ માં શ્રધ્ધા કપુર અજય દેવગન ડીપ્મલ કાપડીયા જેવા સ્ટાર કલાકારો છે 8 માર્ચના રોજ રીલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી રહી છે ફિલ્મ રીલીઝ ના ચાર દિવસ માં સતત થીયેટરો હાઉસફુલ સાથે 100 કરોડના રેકોર્ડ ને ફિલ્મ હવે સ્પર્શી ચુકી છે ફિલ્મ ને દર્શકોનો ખૂબ જ.
પ્રેમ મળી રહ્યો છે એ વચ્ચે તાજેતરમાં રણબીર કપૂર પોતાની ફિલ્મ તું જુઠ્ઠી મે મક્કાર ની સફળતા ને લીધે ખુબ જ ખુશ છે તેઓ મુંબઈ મલ્ટિપ્લેક્સ સિનેમા માં જે જગ્યા એ નાઈટ શો માં આ ફિલ્મ ચાલતી હતી એ વચ્ચે થીયેટર માં જઈ પહોંચ્યા રણબીર કપૂર ને જોતા લોકો દંગ રહી ગયા હતા જે ફિલ્મને.
તેઓ જોઈ રહ્યા હતા એ ફિલ્મનો સુપરસ્ટાર તેમની નજરની સામે હતો દર્શકોની ભીડ થિયેટરમાંથી બહાર આવી ચૂકી હતી અને રણબીર કપૂર ને ઘેરી વળી અને તેમની સાથે સેલ્ફી લેવા પડાપડી કરતી જોવા મળી હતી ખુબ મોટી સંખ્યામાં લોકોએ રણબીર કપૂર ને ઘેરેલા હતા જેમાં નાના બાળકો થી.
ખુબ લઈ મહીલાઓ અને યુવાનો માં પણ રણબીર કપૂર નો ક્રેઝ છવાયો હતો સેલ્ફી લેવા લોકો પડાપડી કરી હતા જે દ્વસ્ય જોતા રણબીર કપૂર ઘણા ચાહકો ની ઈચ્છા પુરી કરી તસવીરો ખેંચાવી રહ્યા હતા પરંતુ ભિડ વધી જતાં રણબીર કપૂર માડં માંડ સિક્યુરિટી ની મદદ થી આ ભીડ માંથી બહાર આવ્યા હતા.
રણબીર કપૂર ની આ દિવાનગી જોતા હર કોઈ હેરાન હતી રણબીર કપૂર પોતાની હીટ ફિલ્મો થી લગાતાર સુપરસ્ટાર બની રહ્યા છે આવનારી 11 ઓગસ્ટ ના રોજ રણબીર કપૂર અભિનેત્રી રશ્મિકા મન્દાના સાથે ફિલ્મ એનીમલ માં જોવા મળશે જે ફિલ્મ સની દેઓલ ની ફિલ્મ ગદર 2ને ટક્કર આપી શકે છે.