અનિલ શર્મા ના નિર્દેશન માં બનેલી ફિલ્મ ગદર એક પ્રેમ કથા ની સિક્વલ ગદર 2 એકવીસ વર્ષના લાંબા સમય બાદ આવી રહી છે દર્શકો આતુરતા થી આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે એ વચ્ચે ફિલ્મ ગદર ટુ નું ફ્સ્ટ લુક પણ અભિનેતા સની દેઓલે પોતાના ઓફીસીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જાહેર કરતા.
ફિલ્મ રિલીઝ ની તારીખ 11 ઓગસ્ટ પણ જાહેર કરી દિધી છે થોડા મહીનાઓ બાદ સની દેઓલ ની ફિલ્મ ગદર 2 રીલીઝ થવા તૈયાર છે પરંતુ ગદર 2 નો ટકરાવ રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ સાથે થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રણબીર કપૂર અને સની દેઓલ ની ફિલ્મ 15 ઓગસ્ટના ખાસ તહેવાર ના.
દિવસે ટકરાવ માં જોવા મળી શકે છે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થયેલી ફિલ્મ પઠાન બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી એવામાં દેશભક્તિ થી ભરપુર ફિલ્મ ગદર ટુ પણ 15 ઓગસ્ટના ખાસ તહેવાર ને ધ્યાન માં રાખીને રીલીઝ થવા જઈ રહી છે પરંતુ રણબીર કપૂર ની બ્રહ્માસ્ત્ર બાદની લોકપ્રિયતા માં ખુબ વધારો થયો છે.
રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ ફિલ્મ પણ 11 ઓગસ્ટના સમયે રીલીઝ થવા જઈ રહી છે જે ફિલ્મ નુ ફ્સ્ટ લુક પણ સામે આવી ગયુ છે ગદર ટુ ફિલ્મ 22 વર્ષના લાંબા સમય બાદ આવી રહી છે જેમાં ઘણા બધા બદલાવો પણ જોવા મળી શકે છે 22 વર્ષ પહેલા દર્શકો શું જોવું પસંદ કરતા હતા અને અત્યારના દર્શકો શું પસંદ કરે છે.
તે વાતોનું ધ્યાન પણ જરુરી છે ઘણા સમય બાદ આવી રહેલી ફિલ્મ ગદર ટુ ફિલ્મ ને આજના દર્શકો કેવો પ્રેમ આપી શકે તે પણ ફિલ્મ મેકર અનિલ શર્મા માટે ચિંતા નો વિષય બન્યો છે બીજી તરફ રણબીર કપૂર આજે યુવાનો માં પોતાની એક પછી એક હીટ ફિલ્મો ના કારણે ખુબ લોકચાહના મેળવી રહ્યા છે.
તેમની ફિલ્મ એનીમલ નુ ફ્સ્ટ લુક પણ એક્સન થી ભરપુર જોવા મળે છે સની દેઓલ ની ફિલ્મ ઘાયલ એક સમયે સુપર હીટ રહી હતી જેને દર્શકો એ ખુબ પ્રેમ આપ્યો હતો પરંતુ ફિલ્મ ઘાયલ ની સિક્વલ ઘાયલ વન્સ અગેઈન રીલીઝ કરવામાં આવી તો તે ફિલ્મ સુપર ફ્લોપ સાબીત થઈ હતી જેની ચિંતા.
મેકરને થઈ રહી છે ગદર ટુ ને લઈને દર્શકો માં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ ગદર 2 ની કહાની માં જો કોઈ ફેરફાર કરવામાં આવ્યો તો ફિલ્મ સુપર ફ્લોપ પણ બની શકે છે ફિલ્મ ગદર ટુ ના ડીસ્ટીબ્યુટર છે ઝી સ્ટુડીયો તો બીજી તરફ રણબીર કપૂર ની ફિલ્મ એનીમલ ના ડીસ્ટીબ્યુટર છે ટી સીરીઝ આપ બધા જાણો છોકે.
ટી સીરીઝ દેશભર માં ખુબ નામના ધરાવે છે તો ઝી સ્ટુડીયો પણ હાલના સમયમાં ખુબ આગળ છે ફિલ્મ ગદર ટુ અને ફિલ્મ એનીમલ ની જાહેરાત થતાં જ દર્શકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ આ બંને ફિલ્મો એકબીજાને ખુબ ટકરાવ આપી શકે છે શું ગદર ટુ ની સામે રણબીર કપૂર ની એનીમલ ફિલ્મ ટકી શકે છે કે નહીં તે જોવું રહ્યું.