Cli
તુ જુઠ્ઠી મેં મક્કાર સેટ પર રણબીર કપૂર અને શ્રધ્ધા કપુર દેખાયા રોમેન્ટિક અંદાજમાં, આંખ થી આંખ મળી અને...

તુ જુઠ્ઠી મેં મક્કાર સેટ પર રણબીર કપૂર અને શ્રધ્ધા કપુર દેખાયા રોમેન્ટિક અંદાજમાં, આંખ થી આંખ મળી અને…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ફિલ્મ અભિનેતા રણબીર કપૂર પોતાના દમદાર અભિનય થકી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ નામના મેળવી રહ્યા છે લગાતર હિટ ફિલ્મો થકી રણબીર કપૂર લાઈમ લાઈટ માં રહે છે ફિલ્મ બ્રમ્હાસ્ત્ર ની સફળતા બાદ રણબીર કપૂર આવનાર દિવસોમાં ઘણી મોટી ફિલ્મો માં જોવા મળશે લે લિસ્ટ માં ફિલ્મ એનીમલ.

અને તું જુઠ્ઠી મેં મકાર ફિલ્મ ને લઇ ખુબ ચર્ચાઓ માં છે આ ફિલ્મ માં રણબીર કપૂર સાથે કાર્તિક આર્યન બોની કપૂર શ્રદ્ધા કપૂર નુસરત ભરૂચા ડિમ્પલ કાપડિયા અનુભવ સિંહ બસ્સી આને મોનીકા ચૌધરી જેવા કલાકારો સામેલ છે આ ફિલ્મ ના નિર્માતા છે ભુસણ કુમાર લવ રંજન અંકુર ગર્ગ અને કૃષ્ણકુમાર ફિલ્મ 8 માર્ચે રીલીઝ સિનેમાઘરો થયેલી છે.

આ ફિલ્મની કહાની પારિવારિક લવ સ્ટોરી ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મ નું પ્રમોશન ફિલ્મ કાસ્ટ ટીમ જોરશોર થી કરી રહી છે આ ફિલ્મ ની સ્ક્રિનિંગ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણબીર કપૂર શ્રદ્ધા કપૂર સાથે ફિલ્મ કાસ્ટ ટીમના અન્ય કલાકારો ખૂબ જ શાનદાર અંદાજમાં ઇવેન્ટમાં સામેલ થયા હતા.

ફિલ્મ સ્ક્રિનિંગ સેટ પર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા હતા રણબીર કપૂર વાઈટ ટીશર્ટ અને બ્લુ પેન્ટમાં ચહેરા પર ગોગલ્સ સાથે ફેન્સી દાઢી ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તો શ્રદ્ધા કપૂર વાઈટ ટોપ પર ચમકદાર જેકેટ પહેરીને પહોંચી હતી ઓપન હેર લાઈટ મેકઅપ અને.

સ્ટાઇલિશ અંદાજમા શ્રદ્ધા કપૂર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી શ્રદ્ધા કપૂર લગાતાર હીટ ફિલ્મો થકી ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે એક વિલન જેવી ફિલ્મોમાં શ્રધ્ધા કપુર ને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી પહેલીવાર રણબીર કપૂર સાથે શ્રદ્ધા કપૂર સ્ક્રીન શેર કરવા જઈ રહી છે જેને લઈને દર્શકોમાં.

ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે ફિલ્મોમાં ખાસ કરીને બોની કપૂર અને ડિમ્પલ કાપડિયા પારિવારિક સ્ટોરીને વધુ મજબૂત બનાવતા જોવા મળે છે તો શરૂઆતથી કહાની ફિલ્મની લવ સ્ટોરી પર આધારિત છે ત્યારબાદ ડ્રામા થી ભરપુર આ ફિલ્મ જોવા મળે‌ છે ફિલ્મ તું જુઠ્ઠી મેં મકાર નુ સોગં રીલીઝ થયું હતું.

જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું હતું આ સોંગ પર યુટ્યુબ માં 65 મિલિયનથી વધારે વ્યુ આવી ચૂક્યા હતા હવે આ ફિલ્મ ને દર્શકોનો કેવો પ્રતિભાવ મળે છે તે જોવું રહ્યું રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની આ જોડી ફિલ્મ તું જુઠ્ઠી મેં મકારમાં કેવી સફળતા મેળવે છે તે ફિલ્મની કહાની પર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *