આપણે ઘણા મંદિરોની મુલાકાતે જતા હોઈએ છીએ ત્યાં જઈને ત્યાંના પ્રાચીન રહસ્ય વિશે પણ જાણીએ છીએ ગણા લોકોને સંતાન સુખ પ્રાપ્ત નથી થતું અને ગણા લોકોને કોઈ દીકરોન હોવાથી આવા લોકો પણ મુંજતા હોય છે એ બધાને મારે ખાસ કહેવું છે તમે મુંજશો નહીં માત્ર આ એક નાનું કામ કરી દેજો પછી જોજો તમારી દરેક મનોકામના પૂરી ન થઈ જાય તો કેજો ભારતમાં એવા ઘણા મંદિરો છે જેની પાછળના રહસ્યો વિશે આપણે જાણ્યું છે આજે પણ એક એવા જ રહસ્યની વાત કરવાના છીએ.
ગુજરાતના જામનગરના કાલાવડ નજીક એક ગામમાં રામદેવપીરનું એક મોટું મંદિર આવેલું છે ત્યાં ચમત્કાર વિશે આપણે હવે જાણીશું ખરેખર જે કોઈ પણ આ મંદિરની એક વાર મુલાકાત કરી લે છે એને ફરી વાર જરૂરથી ત્યાં પાછા આવવું પડે છે કેમકે આ મંદિર જુનાગઢના સ્થળ નજીક આવેલું છે અહીં મંદિરમાં આવતા લોકોનું કહેવું છે કે અહીં આવીને લોકોના દુઃખ દૂર થાય છે કોઈપણ પ્રકારની બીમારી હોયતો તે પણ ટળી જાય છે જેના ઘરે સંતાન પ્રાપ્તિ ન થતી હોય તે લોકો અહીં આવે છે અને ભગવાનના દર્શન કરે છે જેથી તેમને સંતાન પ્રાપ્તિ થાય છે ભગવાન દરેક લોકોની મનોકામના પૂર્ણ કરે છે.
આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો હીરા બાઈ થી અહીં નો ઈતિહાસ જોડાયેલો છે હીરાબાઈ ઘેટા બકરા ચારવા સાથે જોડાયેલા હતા તે હંમેશાથી રામદેવની ભક્તિમાં મગ્ન રહેતા એક દિવસ હીરાબાઈની ભક્તિ જોઈને રામદેવપીરે તેમને પરચો આપ્યો ત્યારબાદ હીરાબાઈએ તે સ્થાન પર રામદેવપીરનું મંદિર બનાવ્યું અને તે સવાર સાંજ રામદેવપીરની પૂજા કરતાં તેમની આસ્થા જોઈને લોકો તેમને હીરા ભગત કહેતા હતા તે મંદિરની દેખભાળ કરતા હતા જેથી આજે પણ લોકો આ મંદિરમાં હીરા ભગતનો ધુણો કરે છે કહરેખર કહેવાય છે ને જે સાચા મંનથી ભગવાની પ્રાર્થના કરે છે ઇનો બેડોપાર થઈ જાય છે.
અહીં ભારે સંખ્યામાં લોકો દર વર્ષે ભગવાનના દર્શન કરવા આવે છે સૌ પોતાના દુઃખોનો નાશ કરીને અહીંથી ખુશી ખુશી પાછા ફરે છે દંપતિને સંતાન પ્રાપ્તિ થયા બાદ તેઓ આ મંદિરમાં તેમના પુત્ર તથા પુત્રીનો ફોટો લગાવીને ભગવાનના દર્શન કરે છે સૌ સારા જીવનની મનોકામના લઈને અહીં આવે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આવી રીતે રામદેવપીરના આશીર્વાદથી જે પણ વ્યક્તિ સાચા મનથી બસ એક વાર દર્શન કરી લે છે ઇનો બેડો પાર થઈ જાય છે તેનું જીવન બસ ખુશીથી જ ગુજરે છે આવા છે મારા વાલુડા રામદેવપીરની અનોખી પરમ શક્તિ.