Cli

રામચરણે મનાવ્યો આઝાદીનો અમૃતસ્વ ભાષણમાં વિધાર્થીઓને આપી શિખામણ જે હવામાં શ્વાસ લઈએ છીએ…

Bollywood/Entertainment Breaking

સાઉથના અભિનેતા રામચરણ અત્યારે એમના કરિયરના ટોપ સ્ટેજ પર છે જેઓ 23 એપ્રિલના રોજ હૈદરાબાદમાં આઝાદી કે અમૃત મહોત્સવ સમારોહમાં જોવા મળ્યા એ દરમિયાન તેઓ સાધારણ લુકમાં જોવા મળ્યા જેમની એ સમયની કેટલીક તસ્વીર સામે આવી છે જેમાં તેઓ અયપ્પાની દીક્ષા ચાલુ હોવાથી એમના.

એ પહેરવેશમાં જોવા મળ્યા હતા રામચરણ આ લુકમાં આવતા કરોડો ફેન્સનું દિલ જીતી લીધું છે હૈદરાબાદના આ ખાસ પ્રોગ્રામમાં આવીને તેઓ ખુદને નસીબદાર માને છે જણાવી દઈએ રામચરને આ તસ્વીર સોસીયલ મીડિયામાં શેર કરી છે અને કેપશન પણ સુંદર લખ્યું છે રામચરણે આ પોસ્ટ શેર કરતા.

કેપશનમાં લખ્યું આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનારા વાસ્તવિક નાયકોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમૃત મહોત્સવનો ભાગ બનવું ખરેખર ખુબજ સન્માનની વાત છે આપણે જે હવામાં શ્વાસ લઈએ છીએ આપણે જે માર્ગ પર ચાલીએ છીએ અને દેશમાં આપણે ગર્વ શાંતિથી રહીએ છીએ,

તે સંપૂર્ણ રીતે અહીં બેઠેલા છીએ તે દેશના સૈનિકોના લીધેઅહીં આ કાર્યક્રમમાં સ્ટાર રામચરણનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું રામચરણે અહીં દેશના જવાનો સાથે હળવાશની પળો પણ માણિ હતી રામચરણને ફેન્સ ખુબજ પ્રેમ આપી રહ્યા છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *