આ વાત એક માતા સાથે બનેલા બનાવની છે કે જ્યારે તેઓનો રામ જેવો સચ્ચાઈ વાળો દીકરો ભગવાને લઈ લીધો ત્યારે માતાનું દુઃખ જોઇને રડી પડશો તેઓ દ્રસ્કે દ્રસકે રડે છે અને પોતાના દુઃખ વિશે વાત કરે છે તમે પણ આગળ તેમના આ દુઃખ ભરી કહાની જાણો આ માતાનું નામ જોશના બેન પટેલ અને તેમની નાની દીકરીનું નામ આયુષ છે આ માતાએ તેમની આર્થિક ખરાબ સ્થિતિ વિશે વાત કરી ત્યારે જાણવા મળ્યું કે તેમની નાની દીકરીની પણ દવા શરૂ છે અને તેમના સસરાને પણ ઓપરેશન કરાવ્યું છે અને તેમની સાસું પૈસા આપી શકે તેમ નથી.
તેમના રામ જેવા દીકરાને શરદી અને ઉધરસ જેવી બીમારી થવાથી તેનું મૃત્યુ થઈ ગયું અને આ માતાનો રામ જેવા દીકરાનો સહારો ઊઠી ગયો જેથી તેમની સ્થિતિ વિકટ બની ગઈ તેમના દિકરાને કોરો!ના થઈ ગયો હોય તેવું હોસ્પિટલ વાળાએ કહ્યું આ બહેનના ભાઈસાબ ડેરી ચલાવે છે અને આ બહેન ઘરના નાના મોટા કમો કરીને પોતાનું પેટ ભરતા હોય છે તેઓ એ પણ કહે છે કે અમે તેલ ના લાવી શકતા હોવાથી દૂધ અને રોટલો ખાઈ લઈએ છીએ તેઓએ ભાડા પર હજાર લઈને રહે છે.
ડોક્ટરને જ્યારે આ બહેનની આર્થિક સ્થિતિ વિશે ખબર પડી ત્યારે તેઓને પણ આ દવાના પૈસા ન લીધા અને સેવા રૂપે તેમની મદદ કરી આ માતા પર પડેલું દુઃખ તે માતા જ જાણે છે તેઓને આર્થિક મદદ માટે સાધનો લઈ આપવામાં આવ્યા અને તેમણે એ પણ કહ્યું કે હવે હું આના પર કામ કરી ઘર ચલાવીશ.
ખરેખર દુખ કોને કેવાય એ જેને પડે છે એજ જાણે છે ભલે ઘરમાં ખાવા પીવાના પૈસા ના હોય પણ માણસ ખુશી ખુશી જીવી લે પણ જ્યારે ઘરમાથી એકનો એક દીકરો એ પણ જવાનીમા છોડીને ચાલ્યો જાય એ દુખતો જેને ભોગવ્યું છે એજ જાણે છે ખરેખર આ માતાને આપણે આસવાસન આપીએ કે તેમના દીકરાની આત્માને ભગવાન શાંતિ આપે અને દરેક દુખ તેમના દૂર કરે અને દીકરાના ઘરવાળાઓને આ દુખ સહન કરવાની ભગવાન તાકાત આપે.