કહેવાય છેકે મહિલા જ મહિલા ની દુશ્મન હોયછે આ કહેવત અહીંયા સાર્થક થતી જણાય છે તાજેતરમાં બિગ બોસ રિયાલિટી શોમાં આવેલા ડાયરેક્ટર સાજીદ ખાન પર ઘણી બધી અભિનેત્રીઓએ યૌન શોષણના આરોપ લગાડ્યા હતા જે વચ્ચે અભિનેત્રી શર્લીન ચોપરાએ જુહુ પોલીસ સ્ટેશનમાં સાજીદ ખાન વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
અને મિડીયા વચ્ચે આવી પોલીસ સલમાન ખાન ના કારણે આ કેશ પર ધ્યાન નથી આપતી અને સલમાન સાજીદને બચાવી રહ્યા છે એવા આક્ષેપ કર્યા હતા તે વાત પર રાખી સાવંતે મિડીયા માં આવીને શર્લીન ચોપરા ની નકલ ઉતારી રડતા રડતા કહ્યું પોલીસ મારો કેશ નથી લેતી કહેનારી નૌટંકી છે શાજીદ ખાન એક સુપરસ્ટારછે જે બિગબોસ શોમાં.
આવી ફેમસ થતાં શર્લીન જેવી ઘટીયા છોકરી વિરોધ કરવા આવી છે તેની ઓકાત યુ ટ્યુબ પર જોઈલો તેને કપડાં કાઢીને મુજરા કર્યા છે રાખીએ કહ્યું કે મારા ભાઈ સલમાન ખાન પર આરોપ નાખતા પહેલા વિચાર કર તું દર છ મહીને ખોટી પબ્લિસીટી માટે રે!પ પણ કરાવીને કેશ લઈ આવે એવી બાજારુ છે.
સાથે રાખીએ ગુસ્સે થઈ કહ્યું કે સાજીદભાઈ એક ખુબ સારા પ્રભાવશાળી વ્યક્તિ છે તેમના પર આરોપ નાખતા પહેલા તારું બેકગ્રાઉન્ડ જો ઝાડ પર લ!ટકાવી ને ફટકારીસ તને જોતે કોઈ એવી હરકત કરીને ખોટા આક્ષેપો નાખ્યા શર્લીન વિશે રાખીએ કહ્યું કે ચાર કિલોનો મેકઅપ લગાડી ને મિડીયા વચ્ચે.
આવી નોટંકી કરેછે એ ખુલ્લા કપડાઓ માં લોકોને બોલાવે છેકે આવો મને ખઈ જાઓ અને હવે મિડીયા વચ્ચે આવી ને નેકદિલ સાજીદ ભાઈ અને મારા સલમાન ભાઈ પર આરોપ લગાડે છે સાથે રાખી સાવંતે જણાવ્યું કે આવી છોકરીઓના કારણે કોઈ સાથે સાચી ઘટના પણ બને તો લોકો વિશ્વાસ ના કરે.
મીડિયા વચ્ચે આવીને નોટંકી કરવાની કોઈ જરૂર નથી તને દુનિયા ઓળખે છે અને હવે પછી જો કોઈના પર ખોટા આરોપ લગાડ્યા તો તને લીંબુના પેડ ઉપર અવડી ટીંગાડી દઈશ રાખી સાવંતે સાજીદ ખાન અને સલમાન ખાન નો પક્ષ લેતા શર્લીન ચોપરા વિશે ઘણી બધી શરમજનક.
વાતો કરી આ દરમિયાન રાખી સાવંત પોતાના પ્રેમી આદીલખાન સાથે મિડીયા સામે આવી હતી આદીલખાને તેને રોકતા કહ્યું તો રાખીએ કહ્યું હું ખુબ આક્રમક છું ખોટું હું ચલાવી લેતી નથી ન્યાયની બાબતમાં હું હંમેશા ઉભી રહીશ વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેંટ કરી છો.