રાખી સાવંત સોસીયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે આવ્યા દિવસીમાં તેની કેટલીયે ફોટો અને વિડિઓ વાયરલ થતી રહે છે ફેન્સ તરફથી પણ આ વિડિઓને ખુબ વાયરલ કરવામાં આવે છે રાખી સાવંત અત્યારે તેના બોયફ્રેન્ડ આદિલ સાથે સોસીયલ મીડિયામાં વિડિઓ વાયરલ કરી રહી છે બંને કપલ.
કોઈને કોઈ કારણોસર ચર્ચામાં આવી જાય છે ફેન્સને પણ આ બંનેની જોડી ખુબ પસંદ આવી રહી છે વિડિઓને ખુબ લાઈક મળી રહ્યા છે કારણ રાખી પોતાના અતરંગી અંદાજના કારણે ખુબ જાણીતી છે એવામાં એકવાર ફરીથી રાખીનો બોયફ્રેન્ડ સાથે એક વિડિઓ શેર કર્યો છે જેમાં રાખી બોયફ્રેન્ડ.
આદિલ સાથે બેડ પર ખૂબ મસ્તી કરતા જોવા મળી રહી છે વિડીઓમાં રાખી ને આદિલ બંને બેડ પર ઊંઘેલા છે અને બંને પ્રેમ દર્શાવી રહ્યા છે વિડીઓમા રાખી આદિલને કિસ પણ કરતા જોવા મળી રહી છે રાખીંના આ વિડીઓમાં એક લાખથી વધુ લાઈક આવી ચુક્યા છે રહી બંનેનો આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.