બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં ખુબ ચર્ચાઓમા છવાયેલી છે થોડા સમય પહેલા રાખી સાવંતે પોતાના 7 મહીના પહેલા પોતાના બોયફ્રેન્ડ આદીલ દુરાની ખાન સાથે કરેલા નિકાહ ની તસવીરો સાથે મેરેજ સર્ટિફિકેટ ની માહીતી મિડીયા ને આપી હતી
સાથે બિગબોસ મરાઠી રીયાલીટી શો હાઉસ માંથી.
બહાર આવતા તેને મીડિયા સામે આવીને જણાવ્યું હતું કે મેં આદિલ દુરાની ખાન સાથે નીકાહ કરવા માટે ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હતો અને હું રાખી સાવંત માંથી ફાતિમાં બની ચૂકી છું એ પછી બંને વચ્ચે ઝઘડો પણ સામે આવ્યો હતો રાખી સાવંતે જણાવ્યું હતું કે આદિલ દુરાની ખાન તેને દગો આપી રહ્યો છે.
અને બીજી છોકરી સાથે તેનું અફેર છે એ વચ્ચે મીડિયા સામે રાખી સાવંત ના પતિ આદિલ દુરાની ખાન ની તેની ગર્લફ્રેન્ડ તન્નુ સાથેની કેટલીક તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી એ રાખી સાવંત હવે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેને આદિલ દુરાની ખાન વિરુદ્ધમાં કેશ નોધાવ્યો હતો બહાર આવીને.
તેને મીડિયા સમય હતું કે આદીલ ખાને મને ઢસડી ઢસડીને માર માર્યો અને હું તેને સતત પગ પકડી ને રોકતી રહી તે બેગ પેક કરીને તેની ગર્લફ્રેન્ડ તન્નુ સાથે રહેવા પહોચી ગયો છે જે દરમિયાન એ મને માર મારતો હતો પીડાથી મારી પી પણ નીકડી ગઈ હતી મેં હોસ્પિટલના રીપોર્ટ પણ સાચવી રાખ્યા છે સાથે મેં આદીલ દુરાની ખાન ને દોઢ કરોડ રૂપિયા.
બિઝનેસ માટે આપેલા હતા તેના પુરાવા પણ મેં પોલીસ સામે રજુ કર્યા છે મારી જિંદગી આદિલ દુરાની ખાને બરબાદ કરી નાખી છે તેના પ ઘણા બધા કિમ્રીલર કેશ છે અને તેને ઘણી છોકરીઓને ફસાવીને શારીરિક સંબંધો બનાવી પૈસા પડાવી ને છોડી દિધી છે મને પર છોડી દિધી છે હું ભારતની દિકરીઓને અપીલ કરું છું કે કોઈ આવા.
આદીલ દુરાની ખાન ના લવ જેહાદ માં ફસાય નહીં રાખી સાવંતે જણાવ્યું હતું કે મેં તેને ખુશ રાખવા માટે તેની સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને નિકાહ કર્યા હું એના માટે ફાતિમાં બની મેં નમાઝ પડી બુરખો પહેર્યો એ છતાં પણ મને દગો આપીને તે બીજી છોકરી તન્નુ ની જિંદગી બરબાદ કરવા માટે પહોંચી ગયો છે જે મારો નથી થયો તે તન્નું પણ નહીં.
થાય મારી માતા મરતી વખતે આદિલને કગરતી હતી કે મારી રાખીને દુઃખ ના આપતો પરંતુ તેને મારી મરતી માનુ વચન પણ ના પાડ્યું કુરાન પર હાથ રાખી સાથે જીવવા ની સોગંધ ખાતો આજે આદિલ દુરાની ખાન મને માર મારી ને તેની ગર્લફ્રેન્ડ પાસે રહેવા ચાલ્યો ગયો છે રાખી સાવંતે પોલીસ પાસે પોતાની સુરક્ષા ની પણ માગંણી કરી છે.