Cli
મામલો વર્કયો, એ કુ!તરી અહીંયા ખરાબ કામ કરતા પકડાઈ હતી, રાખી સાવંતે શર્લીન ચોપડાની પોલ ખોલી...

મામલો વર્કયો, એ કુ!તરી અહીંયા ખરાબ કામ કરતા પકડાઈ હતી, રાખી સાવંતે શર્લીન ચોપડાની પોલ ખોલી…

Bollywood/Entertainment Breaking

બિગબોસ રીયાલીટી શોમાં સાજીદ ખાન ની એન્ટ્રી પર ઘણી અભિનેત્રીઓએ યો!ન શોષણના આરોપ લગાડ્યા હતા એ વચ્ચે અભિનેત્રી શર્લીન ચોપરાએ સાજીદ ખાન વિરુદ્ધ યૌ!ન શોષણનો કેસ દાખલ કર્યો હતો ત્યારે રાખી સાવંતે શર્લીન ચોપરાનો વિરોધ કરી સાજીદ ખાનનો વિરોધ કર્યો તો શર્લીને પણ મિડીયા વચ્ચે આવીને.

રાખી સાવંત ને દર ત્રણ દિવશે બોય ફ્રેન્ડ અને હસબન્ડ ચેન્જ કરનારી ચરબીની દુકાન સડેલી જેવા શબ્દોથી ઝાટકણી કાઢી હતી આ વિવાદ વધુ વકર્યો છે રાખી સાવંતે ફરી મિડીયા માં આવી તાજેતરમાં શર્લીન ચોપરા ની પોલ ખોલી છે રાખીએ કહ્યું કે શર્લીન ચોપરા પાગલ કુ તરીછે એ વર્ષોથી ખરાબ વિડીયો બનાવે છે.

તે દેહવ્યાપાર સાથે પહેલા સંકળાયેલી હતી એ ગધેડી 2009 માં તે દે!હવ્યાપાર કરતા પકડાઇ હતી અલીગઢમા જે આજે સમાજ સેવા કરવા આવી છે આતે શર્લીન ચોપરા એમ કહી પોતાના ફોનમા અલિગઢ પોલીસ સ્ટેશન ની ફરીયાદ માં શર્લીન ચોપરા નું નામ દેખાડતા એને જણાવ્યું કે આ પહેલા પ્રોફેશનલ હતી અને મોટા નેતાઓ ફિલ્મ.

પ્રોડ્યુસર ડ્રીરેક્ટર સેલિબ્રિટી ને ફોસલાવે છે વા!ઈન પીને એમની બાંહો માં જાઉં કેમેરા છુપાવી ને એમને બ્લે કમેઇલ કરે છે આને પૈસા માંગે છે અમે તો બોલિવૂડ માં મહેનત કરીએ છીએ એની જેમ દેહવ્યાપાર નથી કરતા તે ભારતીય નારીના નાટક કરે છે અને સાડી પહેરીને પોલીસ સ્ટેશન જાય છે પરંતુ શર્લીન ચોપડા કોણ છે તમે જાણો છો એમ.

કહીને પોતાના મોબાઈલ માં શર્લીન ચોપરાના એક દમ ઓપન વિડીઓ મિડીયા ને દેખાડીને કહ્યું કે આ એક ખરાબ વિડિઓ બનાવનાર સ્ટાર છે તમે ગુગલમાં સર્ચ કરો એના બિલકુલ કપડાં વિનાના વિડીઓ ફોટા જોવો તમને લાગકે હું કેમ એક સ્ત્રીની બેઇજ્જતી કરું તો એ મારા વિશે ફાલતુ વાતો કરેછે એ સાજીદ ખાન પર અને રાજ કુંદ્રા પર આરોપ લગાડે છે.

એ બંને બહાર ફરેછે એ કોર્ટમાં શું સાબીત કરી શકશે એને પ્રશનલ મારા વિશે બોલવાની શું જરુર હતી એને બધા જોયા હશે પણ મને નહીં જોઈ હોય હું એની બધી જ ડીટેલ પ્રુફ સાથે સાબીત કરુ કે આ એક ભારતીય નારી નહીં પણ દેહવ્યાપાર સાથે જ જોડાયેલી છે તે મારી સર્જરી ની વાત કરે એમ કહીને રાખી એ કહ્યું કે શર્લીને.

તેના નિતંબો ની સર્જરી કરાવી છે તેના બેક સાઈટ ની સર્જરી કરાવી છે તેનુ આખુ થોબડુ સર્જરી કરાવેલું છે તે મારી ચરબીની વાત કરેછે તો તેની સર્જરી કરી કરીને ડોક્ટર પણ દુબળા પાતળા થઈ ગયા છે મરઘીના પગ જેવા તેના પગ છે શર્લીન ચોપરા વિશે રાખી સાવંતે પોતાની ભડાસ કાઢતા તેને આડેહાથ લેતા ઘણું સભંડાવી દેતા સાજીદ ખાન પર લગાડેલા આરોપ બેબુનીયાદ ગણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *