Cli
સાજીદ ખાનને ચપ્પલ થી ધોઈશ, રાખી સાવંતે શર્લીન ચોપરાના બયાન પર કર્યો પલટવાર...

સાજીદ ખાનને ચપ્પલ થી ધોઈશ, રાખી સાવંતે શર્લીન ચોપરાના બયાન પર કર્યો પલટવાર…

Bollywood/Entertainment Breaking

બિગ બોસ રિયાલિટી શો લોકઅપ હાઉસમાં ડિરેક્ટર સાજીદ ખાનની એન્ટ્રી લઈને વિવાદ સર્જાયો છે જેમાં ઘણી અભિનેત્રીઓએ સાજીદ ખાન પર યૌ!ન શોષણના આરોપો લગાડ્યા છે જેમાંથી શર્લીન ચોપરાએ તાજેતરમાં મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું જેમાં સાજીદ ખાન પર યૌન શોષણના આરોપ લગાડી એમને.

બિગબોસ શોમાં થી હટાવવાની માંગણી કરી હતી આ વચ્ચે શર્લીન ચોપરા ના ઈન્ટરવ્યુ પર રાખી સાવંતનો પ્રતિભાવ સામે આવ્યો છે જેને તાજેતરમાં મિડીયા ઈન્ટરવ્યુ માં કહ્યું હતું કે મીડિયામાં બેસીને મારી સાથે આવું થયું તેવું થયું એવું કહેવાથી મીડિયા શું કરી લેશે તમારી પાસે શું પ્રુફ છે અને પ્રુફ હોય તો આપ કોટ કચેરી જાઓ અને.

ફરિયાદ નોંધાવો સાજીદ ખાન પર આરોપ લગાડવામાં આવ્યો છે પરંતુ ગુનેગાર સાબિત તો થયા નથી ને રાખી સાવંતે કહ્યું હતુંકે જો સાદિત ખાન ગુનેગાર ઠહેર્યા હોત તો સૌથી પહેલાં ચપ્પલ હું જ એને મારત આ પુછવા હું બિગબોસ શો માં જવા માગું છું અને સાજીદભાઈ ને પુછવા માગું છુંકે આ બધી અભિનેત્રીઓને સાથે તમે યૌ!ન શોષણ કર્યું છેકે.

નહીં જો તેઓ હા પાડે તો જનતા એનો વિરોધ કરી શકે છે પરંતુ એમનો ગુનો હજુ સાબિત થયો નથી અને આખી દુનિયા જો સાજીદ ખાનના વિરોધ માં ઉભી રહે તો પણ હું સાજીદ ખાન સાથે એકલી મૂકી રહીને સપોર્ટ કરીશ એમનું કેરિયર ચાર વર્ષથી બરબાદ થઈ ગયુંછે એ વચ્ચે માનસિક.

ટોર્ચર કરવાનું રહેવા દો ગ્રુપ વગર એના ઉપર ગંભીર આરોપો ના લગાડો રાખી સાવંતે પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન સાજીદ ખાનને સમર્થન આપતા યૌ!ન શોષણના આરોપ લગાડતી બધી અભિનેત્રીઓને પબ્લિસિટી સ્ટંટ કરતી હોવાનું કહ્યું હતું વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *