Cli
રાખી સાવંતે ભાવુક થતા કહ્યું કે મોદીજી હું તમારા પગે પડું છું અને હવે...

રાખી સાવંતે ભાવુક થતા કહ્યું કે મોદીજી હું તમારા પગે પડું છું અને હવે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત આ દિવસોમાં પોતાની લાઈફને લઈને વિવાદોમાં જોવા મળે છે રાખી સાવંતે સાત મહિના પહેલા પોતાના બોયફ્રેન્ડ આદિલ દુરાની ખાન સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીને કોર્ટ મેરેજ અને નિકાહ કર્યા હતા જેની તસવીરો અને વિડિયો મિડીયા ને આપી પોતાના નિકાહની કબુલાત કરી હતી થોડો સમય બાદ.

તેનો પતિ આદિલ દુરાની ખાન કોઈ અન્ય યુવતી ને પ્રેમ કરવા લાગ્યો જેના કારણે રાખી સાવંત અને બંને વચ્ચે ઝઘડો જોવા મળ્યો એ વચ્ચે તન્નું નામની યુવતી ની સાથે આદિલખાન રહેવા જતો રહ્યો અને રાખી સાવંત ને માર મારી અને તેના એક કરોડ 60 લાખ રૂપિયા ની ઠગી કરી રાખી સાવંતે પોતાના પતિ વિરુદ્ધ કેશ નોંધાવ્યો પોલીસે.

આદિલ દુરાની ખાનની ધડપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે તાજેતરમાં કોર્ટમાં થી આદિલખાનને રીમાન્ડ ઉપર મોકલી દેવામાં આવ્યા છે આદિલ ખાન ના વકીલો એ ખુબ દલીલો કરી પરંતુ આદિલ દુરાની ખાન ના જામીન નામંજૂર થયા છે અને કોર્ટે પોલીસને પુછપરછ કરવા ની છુટ આપી રીમાન્ડ જાહેર કરતા રાખી સાવંતે.

આ મામલે મિડીયા સામે જણાવ્યું હતું કે મારા લાઈફ ઇન્સ્યોરન્સ ના પૈસા અને મારા ઘરેણા વેચી જે મારી માતાએ બનાવી આપ્યા હતા તમારા લગ્ન માટે એને પણ આદિલ દુરાની ખાન ના બિઝનેસ માટે આપ્યા હતા એ મારી જીવનની કમાણી એક કરોડ 60 લાખ આદિલ ખાને કોને આપ્યા છે તેની પોલીસ તપાસ કરે.

એને કોના કોના ખાતામાં આ પૈસાને મોકલ્યા છે તેને આ પૈસાની ગાડી ઓ ખરીદી છે કે તેને પોતાની ગર્લફ્રેન્ડ ના ખાતામાં આ પૈસા ટ્રાન્સફર કર્યા છે તેની પૂછપરછ પોલીસ કરશે અને મને પૂરતો ન્યાય આપશે એવી હું કાયદાકીય લડત લડું છુ હુ આદિલ ખાન પાસેથી મારો હક માગું છું હું તેને છોડવા માગતી નથી.

હું તેને તલાક આપવાની નથી તને એમ લાગી રહ્યું છે કે રાખી સાવંત મને છોડશે અને તેની ગર્લફ્રેન્ડ જેને કેટલાય લોકોને ફસાવી અને મિલકત ભેગી કરી છે જે ઘણી મહીલાઓ ના પતિ ને ફસાવી રહી છે એ હવે મારો પતિ પણ છિનવવા માંગે છે પણ હું તલાક આપુ તો કરી શકે ને લગ્ન પહેલા.

એવું હતું કે ત્રણ વાર તલાક બોલવાં થી છુટાછેડા થઇ જતાં પણ હું નરેન્દ્ર મોદીજી નો ધન્યવાદ માનું છું એમના પગે પડું છું તેમના ચરણમા વંદન કરું છું હું નહીં બધી મુશલમાન મહીલા તેમનો આભાર માને છે કે તેમને ત્રણ તલાક પર કાયદો બનાવ્યો મહીલાઓને ન્યાય આપ્યો આજે મહીલાઓ ને કોઈ.

અધવચ્ચે છોડી ના શકે મેં આ કાયદા વિશે જાણ્યું હતું પણ મને નહોતી ખબર છે આ કાયદાની જરુર મને પડશે આજે મને જ કાયદાની જરુર પડી છે મને ન્યાય મળશે અને આદિલ દુરાની ખાન ને હું હંમેશા મારો પતિ જ માનીશ રાખી સાવંતે પોતાના મામલામાં મોદિજી નો પણ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *