બિગ બોસ રિયાલિટી શોમાં શાજીદ ખાનને લઈને વિવાદો તેજ બન્યા છે દશથી વધારે અભિનેત્રીઓ એ શાજીદ ખાન પર યૌ!ન શોષણના આરોપો લગાવ્યા એ છતાં પણ શાજીદને બિગ બોસ શો હાઉસ માં જગ્યા આપીછે આ વિરુદ્ધ માં દિલ્હી મહીલા આયોગની અધ્યક્ષ સ્વાતી માલ્યાએ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી.
અનુરાગ ઠાકૂરને એક પત્ર લખ્યો છે જેમાં બિગબોસ શો વિરુદ્ધ માં એક્શન લેવા માટે જણાવ્યું છે અને શાજીદ ખાનને શોથી બહાર કાઢવાની વાત કરી છે આ વચ્ચે સાજીદ ખાન કોઈ પણ સમયે શોથી બહાર આવી શકે છે ઘણી બધી અભિનેત્રીઓએ શાજીદખાન પર શોષણ આરોપ લગાડ્યા છે.
તો રાખી સાવંતે એના માટે આંસુ પાડતી જોવા મળી એને શાજીદના પક્ષમાં મિડીયા ઈન્ટરવ્યુ માં જણાવ્યું કે શાજીદ ખાન 4 વર્ષ બોલીવુડ માં કામ ના કરીને એની સજા ભોગવી કેમ પહેલા કોઈએ અવાજ ના ઉઠાવ્યો તે બીગબોસમાં ગયો એટલે લોકો એનો વિરોધ કરે છે રાખી એ વધારે કહ્યું લોકો વહેતી ગંગામાં હાથ ધોવા માંગે છે.
એ નિર્દોષ છે એવું નથી કહેતી પણ રે!પીસ્ટ બહાર ફરે છે એમનો વિરોધ કરો શાદીદ પાછડ કેમ પડ્યા છો એને રડતા રડતા કહ્યું શાજીદખાન મારો કાઈ નથી લાગતો પણ માણસાઈ ના કારણે એ ખુદ ખુશી કરે એ પહેલાં એને જીવવા દો જે લોકો પબ્લીસીટી માટે શાજીદ નો વિરોધ કરે ઢાકંણીમા પાણી રેડી ડુબી મ!રો શાજીદને જીવવા દો ગળગળા.
અવાજે એને કહ્યુ હુ વિનંતી કરું છું એને જીવવા દો જોહું બીગ બોસ શોમાં ગઈ તો હું સાચે જ એને પૂછીશકે તે આવું કર્યું છેકે નહીં કે ખાલી આરોપ લગાડ્યા છે એના પર એને જીવવા દો ખુદ ખુશી કરવા મજબૂર ના કરો કહેતા રાખી સાવંત આંશુ વહાવી રહી હતી વાચક મિત્રો મામલે તમે શું કહેશો.