Cli
રાખી સાવંતે લગ્ન માટે આદિલને કર્યું આવી રીતે પ્રપોઝ, પરંતુ બોયફ્રેન્ડે આદિલે આપ્યો ચોકાવનારો જવાબ...

રાખી સાવંતે લગ્ન માટે આદિલને કર્યું આવી રીતે પ્રપોઝ, પરંતુ બોયફ્રેન્ડે આદિલે આપ્યો ચોકાવનારો જવાબ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ ની ડ્રામા ક્વીન રાખી સાવંત કોઈને કોઈ બાબતો થી સોશિયલ મીડિયામાં સવાયેલી રહે છે તેના કારણો થી એને અસલી ઇન્ટરનેટર નામથી ઓળખાય છે આજકાલ રાખી સાવંત દુબઈના બિઝનેસમેન આદિલ દુરાનીના પ્રેમમાં છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે સોશિયલ મીડિયા પર એ બંનેની.

ઘણી બધી તસવીરો પણ વાયરલ થતી રહે છે તાજેતરમાં બોલીવુડના સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર વિરલ ભાયાણી એ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાખી સાવંતનો એક વિડિયો અપલોડ કર્યો છે જેને સોશિયલ મીડિયા પર આગ લગાડી દીધીછે આ વીડિયોમાં રાખી સાવંત હોટ ગ્લેમર લુકમાં ખુલ્લા વાળ હોઠ પર લિપસ્ટિક અને આઉટ.

ફીટ કપડામાં હાથમાં ફૂલો લઈને જમીન પર બેસીને આદિલને પ્રપોઝ કરી રહી છે વાયરલ ના વીડિયોમાં રાખી સાવંત આદિલને કહેછે શું આદિલ તું મારી સાથે લગ્ન કરીશ એ સમયે આદિલ શરમાઈને મૌન રહે છે ત્યારબાદ રાખી સાવંત નો હાથ ખેંચીને પોતાની બાહોમાં ભરી લેછે રાખી સાવંતના આ રોમાન્ટિક વિડિયો ને જોતા ચાહકો ખૂબ પ્રેમ વર્ષાવી રહ્યા છે.

મિત્રો આપને જણાવી દઈએ કે રાખી સાવંત ની જિંદગીમાં પહેલા રિતેશ આવી ચૂકેલો છે બંને લગ્ન પણ રચાવી લીધા હતા ત્યારબાદ આ બંને છૂટા પડતા રાખી સાવંત આદિલના પ્રેમમાં પડી છે આદિલ પોતાના પોતાના પરિવારને રાખી સાવંત સાથે લગ્ન કરવા મનાવી રહ્યો છે રાખી સાવંત આદિલ સાથે લગ્ન કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *