Cli

મણિરાજ મામાના મૃત્યુ પછી મળી હતી રાકેશ બારોટને સફળતા બહાર આવ્યો ચોંકાવનારો ખુલાસો…

Story

મણિરાજ બારોટ અને રાકેશ બારોટને આજે સૌ કોઈ ઓળખે છે પણ શું તમે જાણો છો કે આ બંને કલાકારો એકબીજા સાથે દુન્યવી અને રૂહાની બંને રીતે જોડાયેલા છે રાકેશ બારોટે પોતે આ વાતતો ખુલાસો આપ્યો હતો કે જયારે મણિરાજ મામાનું અવસાન થયું ત્યાર બાદ તેમને ગણી મોટી સફળતા મળી હતી આજે બસ એમના લગતી થોડી અનોખી કહાનીની વાત કરવી છે.

જયારે મણિરાજ બારોટનું માર્કેટ સંગીત ક્ષેત્રે ગણું બજબુત હતું ત્યારે રાકેશ બારોટ સ્કૂલમાં હતા અને ભણવા પણ તેમનું બધું ધ્યાન હતું તેઓને પહેલાથીજ સંગીત ગાવાનો અને સાંભળવાનો શોખ હતો તેઓ બસ આખો દિવસ એકજ વાતમાં મગ્ન રહેતા અને એ હતું સંગીત સંગીત ને સંગીત હવે એક દિવસ તેમને મામાને વાત કરી કે મામા મારે પણ એક કેસેટ બનાવવી છે મારે પણ સંગીતની દુનિયામાં જંપલાવું છે ત્યારે મામાએ રાજી થઇ આ ભત્રીજાને બાલ કલાકાર તરીકે ૨ કે ૩ કેસેટ બનાવરાવી હતી પણ આમ તેમને કઈ જાજી સફળતા મળી ન હતી ત્યારે તેઓ ફરીથી પોતાના શિક્ષણ તરફ લાગી ગયા અને સ્કૂલમાં લાગી ગયા.

આવી રીતે સંગીતની કેસેટ ભલે ના ચાલી પણ જિંદગીની કેસેટ ચાલી રહી હતી એવામાં એક દુઃખદ સમાચાર આવ્યા કે મામા મણિરાજ હવે આ દુનિયામાં થી વિદાય થઇ ગયા ત્યારે રાકેશભાઈને ગણો મોટો જાટકો લાગ્યો તેમને ગણો મોટો આઘાત લાગ્યો કેમકે રાકેશ બારોટ તેમના ગીતો સાંભળી સાંભળીને જીવતા હતા અને તેઓ તેમના મામા પણ હતા આ સદમો તે બર્દાશ ના કરી શક્યા અને છેવટે તેમને મામા ના અંતિમ ફંકશન માં એક એવું જોરદાર ગીત ગાયું જેના શબ્દો હતા સુનીરે ડેલીને સૂના ડાયરા મણિરાજ મામાએ છોડી દીધી ગેલી ગુજરાતને આ ગીત એટલું હૃદયસ્પર્શી હતું કે લોકો ડ્રસકે ડ્રસકે રડ્યા હતા જેટલા પણ માણસો ત્યાં આવેલા બધાની આંખોમાં આંસુ હતા.

આ ફંકશનમાં એક પટેલ સાહેબ પણ આવ્યા હતા જેઓ સંગીતના મોટા ખેલાડી હતા અને તેઓ સંગીતમાં ગણી જગાએ પોતાના પૈસા લગાવતા હતા તેમને રાકેશ બારોટના અવાજને સાંભળી યકીન થઇ ગયું કે ખરેખર આ મોટા કલાકાર છે ત્યાર બાદ તેમને રાકેશ બારોટ જોડે એક ગીત બનાવ્યું જેના શબ્દો હતા સાજનને સંદેશો આ ગીત જોરદાર ફેમસ થયું આખા ગુજરાતમાં આની કેસેટો વેચાયી હતી ખરેખર આ પટેલ સાહેબના કારણે જ આજે ગુજરાતમાં રાકેશભાઈ પ્રખ્યાત થયા છે અને સૌથી મોટા ખેલાડી હોય તો તેમના મામા જેમના કારણે આજે રાકેશ બારોટ આટલું મોટું નામ હાસિલ કરી શક્યા.

બસ આજ રીતે રાકેશ બારોટને મામા મણિરાજ બારોટના મૃત્યુ બાદ ગણી મોટી સફળતા મળી હતી આજે તેઓ ગાન મોટા મોટા પ્રોગ્રામ પણ કરે છે અને નવા નવા ગીતો આપીને ગુજરાતની જનતાનું મનોરંજન પણ કરે છે બસ આવી હતી રાકેશ બારોટની સ્ટોરી તમે તેમના વિષે શું વિચારો છો કોમેન્ટ કરી જરૂરથી જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *