આજે જો ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ જો જીવતા હોત તો પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હોત રાજુ શ્રીવાસ્તવ તો નથી પણ એમની કમી એમના પરીવારે મહેશુશ થવા દિધી નથી રાજુ શ્રીવાસ્તવના દે હાંત બાદ પણ પરિવારજનોએ તેમનો જન્મદિવસ ઉજવ્યો અને ત્યારબાદ રાજુ શ્રીવાસ્તવ ની પત્નીએ.
મીડિયા સાથે વાતચીત કરી રાજુ શ્રીવાસ્તવના ગયા પછી તેમની શું પરિસ્થિતિ છે અને તેમનું કયું સપનું તે પૂરું કરવા જઈ રહી છે એ વિશે જણાવતા રાજુ શ્રીવાસ્તવ ની પત્ની શેખા એ જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવ રાજકારણ માં ખુબ રશ ધરાવતા હતા અને તેમનું રાજકીય કેરિયર પણ ખૂબ સારું ચાલી રહ્યું હતું અને આગળની પણ તેઓ તૈયારીઓ કરી રહ્યા હતા.
પરંતુ રાજુ શ્રીવાસ્તવ ચાલ્યા ગયા બાદ તેમની તૈયારીઓ પણ ચાલી ગઈ તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને શું રાજુ શ્રીવાસ્તવનું સપનું પુરુ કરવા રાજકીય ક્ષેત્રે આવશો તો શેખા એ જણાવ્યું કે હા જો મને ચાન્સ મળશે તો હું રાજકારણમાં જરુર આવીશ એક તરફ રાજુ શ્રીવાસ્તવ ની પત્ની રાજુ ના પોલિટિકલ કેરિયર ને આગળ વધારવા માગે છે તો તેમની પુત્રી રાજુ શ્રીવાસ્તવને.
ફોલો કરીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી રહી છે તે ડિરેક્શન લાઈનમાં આગળ વધી રહી છે અને તેમનો દિકરો મુઝીક માં રશ ધરાવે છે અને સિતાર વગાડે છે રાજુ શ્રીવાસ્તવ આ વર્ષ માં ચાલ્યા ગયા હતા પચાસ દિવસની સારવાર બાદ પણ તેમને બચાવી શકાયા નહોતા હદ્વય રોગના હુમલાના કારણે તેઓ નું દુઃખદ અવસાન થયું હતું.