ભારતના મશહૂર કોમેડી બેતાજ બાદશાહ અને મીમીક્રી આર્ટિસ્ટ રાજુ શ્રીવાસ્તવ ના મૃત્યુ બાદ સમગ્ર દેશમાં એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી એમના પરિવારનો આક્રંદ કરતો વિડિયો પણ સામે આવ્યો હતો આ વચ્ચે રાજુ શ્રીવાસ્તવની દીકરીએ મીડિયા સામે આવીને પોતાના પિતાના નિધન.
વિશેનુ એક રહસ્ય ખોલ્યું હતું કે રાજુ શ્રીવાસ્તવને હદયરોગનો હુ!મલો થયો 10 ઓગસ્ટ થી એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એમને નથી આંખો ખોલી કે નથી આંગળીઓ હલાવી કે એમનું નથી ભાન આવ્યું પરંતુ અલગ અલગ ન્યુઝ ચેનલ માં એ ખોટું દેખાડવામાં આવતું હતું.
કે રાજુ શ્રીવાસ્તવની સ્થિતિમાં સુધાર છે તેઓ આંખો ખોલી રહ્યા છે બોલી રહ્યા છે પરંતુ એ તમામ બાબતો ખોટી હતી રાજુ શ્રીવાસ્તવની દીકરીએ મીડિયા ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટતા કરી હતી શરૂઆતથી એમની સ્થિતિમાં કોઈ સુધાર જોવા મળ્યો ડોક્ટરોએ ઘણી કોશિશ કરી પરંતુ અમે બચાવી ના શક્યા અને જણાવ્યું હતું કે અમારો.
પરિવાર હાલ દિલ્હીમાં છે અમે મુંબઈ પિતાજીના આત્માને શાંતિ મળે એ માટેની એક પ્રાથના સભામાં હાજરી આપવા માટે જઈ રહ્યા છીએ ત્યારબાદ અમે અમારા મૂળ વતન કાનપુર પિતાજીના આત્માને શાંતિ મળે એ માટે કથા અને ધુનનું આયોજન કર્યું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ આમ મીડિયા સમક્ષ રાજુ શ્રીવાસ્તવની દીકરીએ તમામ સ્પષ્ટતા કરી હતી.