કહેવાય છેકે દુવાઓમાં ઘણી તાકાત હોય છે અને કાલ રાત્રે એ વાત સાચી સાબિત થઈ રાજુ શ્રીવાસ્તવના ભાઈએ ખુશખબરી આપી કે રાજુની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે રાજુ અત્યારે દિલ્હીની ઈમ્સ હોસ્પિલટમાં ભરતી છે પરંતુ ઘણા ઓછા લોકો અંતરા રાજુની પુત્રી શ્રીવાસ્તવને જાણતા હશે અંતરાને 12 વર્ષની ઉંમરે.
ભારતના એ સમયે વર્ષ 2006 માં પુરષ્કાર રાષ્ટ્રપતિ ડો અબ્દુલ કલામના હાથે શૌર્ય પુરષ્કારથી સન્માનિત કરી હતી અંતરાને આ પુરષ્કાર આપવાની કહાની એવી છેકે જે દરેક બાળકે સાંભળવી જોઈએ અંતરાએ એ સમયે 12 વર્ષની હતી ત્યારે પોતાના ઘરમાં ઘુસેલ ચોરોથી પોતાની માંને બચાવી હતી એક વાતચીતમાં અંતરાએ.
ઘટનાને વાગોળતા જણાવ્યું હતુંકે એ ચોરો પાસે ગ!ન હતી તેઓ બહુ ખોટા ઈરાદાથી ઘરમાં ઘુસ્યા હતા એ મુશ્કેલ સમયે અંતરાને માત્ર તેની માંને બચવાનો ખ્યાલ હતો ત્યારે રાજુ પણ ઘર પર ન હતા ચોરોના હાથમાં ગ!ન હતી પરંતુ અંતરાએ ચોરોનો ધ્યાન ભટકાવી દીધું અને તેનો ફાયદો ઉઠાવીને અંતરા પોતાના બેડરૂમમાં ગઈ અને ત્યાંથી.
તેણે પોતાના પિતા અને પોલીસને મદદ માટે બોલાવી લીધી ત્યાં સુધી ચોર પૈસા અને દાગીના ગોતવામાં લાગેલ હતા જયારે પોલીસનો આવવાનો અંદાજ થયો ત્યારે અંતરાએ પોતાના રૂમની બારીમાંથી ચોકીદાર ને અવાજ લગાવ્યો તેના બાદ પોલીસે આવીને ચોરોને દબોચી લીધા મિત્રો આ ઘટના કહેવમાં નાની લગતી હોય પરંતુ પોતાના જીવની પર્વ કર્યા વગર અંતરાએ મોટું કામ કરી દીધું હતું.