સાલ 1997 મા રાજા કી આયેગી બારાત ફિલ્મ રિલીઝ થઈ હતી તેમાં દહેજપ્રથા ઉપર આ ફિલ્મ બનાવવામાં આવી હતી એટલી સારી રીતે તેમાં બતાવવામાં આવ્યું હતું કે લોકો એ તે ફિલમને ઘણી વખાણી હતી જેથી આ ફિલ્મમાં રાની મુખર્જીનું કરિયરતો ચમક્યું પરંતુ તેમાં કામ કરનારા દરેક કલાકારોની કિસ્મત ચમકી ગઇ હતી તમને હમણાં એ કલાકારો વિશે તો અમે જણાવીશું અને તેમના બાળકો વિશે પણ તમને જાણકારી આપશું.
પહેલા વાત કરીએ રાની મુખરજીની તો તેને આ ફિલ્મ દ્વારા ખૂબ જ વખાણવામાં આવી હતી તેમણે આ ફિલ્મમાં ખૂબ જ સારું કાર્ય કર્યું હતું અને તેના બાળકની વાત કરવામાં આવે તો તેમની એક છોકરી છે જેનું નામ અધીરા ચોપરા છે તે ખૂબ જ સરસ દેખાય છે તે તસવીરમાં જોઈ શકો છો હવે વાત કરીએ શાદાબ ખાનની તો તેમને સરસ કિરદાર નિભાવ્યો હતું તે ફિલ્મમાં તેમના બાળકોની વાત કરીએ તો તેમને કોઈ બાળક નથી.
સૈયદ જેફરીની વાત કરીએ તો તેમણે ખૂબ જ સારું કિરદાર નિભાવ્યું હતું તે ફિલ્મમાં અને તેમના બાળકોની વાત કરીએ તો તેમની ત્રણ છોકરીઓ છે જેનું નામ સકીના મીરાં જીયા છે શકીના તેના કરિયર પર કામ કરે છે અને મીરા તેના લગ્નજીવનમાં ખુશ છે અને જીયા એક લેખિકા તરીકે કામ કરે છે.
હવે વાત કરીએ મોષીન બેહલની તો તેમણે સારું એવો કિરદાર નિભાવ્યો હતો અને તેમના બાળકોને વાત કરીએ તો તેમની બે દીકરી છે પ્રુનુતન અને ક્રિષ્ના બેલ તેમની દીકરીઓ છે મોટી દીકરી બોલિવૂડમાં કામ કરી રહી છે તેણે નોટબુક જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે અને તેની નાની છોકરી 12 વર્ષની છે તે ભણતર પર ધ્યાન આપી રહી છે.
હવે વાત કરીએ અભિનેત્રી દિવ્યા દત્તાની તો તેમણે શારદાની બહેનનો કિરદાર નિભાવ્યો હતો તે ફિલ્મમાં અને તેમના બાળકોની વાત કરીએ તો તેમના લગ્ન જ નથી થયા અને તે ૪૫ વર્ષના છે અને તેમનું કોઈ સંતાન નથી હવે તમે જણાવ જો તમને આ ફિલ્મમાં કયા કલાકારનો અભિનય સૌથી વધારે પસંદ આવ્યો હતો તમારો અભિપ્રાય અમને જણાવી શકો છો.