રાજ કુન્દ્રા જ્યારથી જેલમાંથી બહાર આવ્યા છે ત્યારથી તેઓ ચૂપ છે રાજ કુન્દ્રાને ખરાબ વિડિઓ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી જેઓ ચાર અઠવાડિયાથી વધુ જેલમાં રહ્યા હતા શિલ્પા શેટ્ટી અને કુન્દ્રા પરિવાર માટે એ સૌથી કઠિન સમય હતો શિલ્પાએ તેનું પરિણામ ત્યારે ભોગવવું પડ્યું જયારે.
રાજની ધરપકડ કરવામાં આવી હતી અને આ દરમિયાન શિલ્પાને લોકો દ્વારા ખુબજ ટ્રોલ કરવામાં આવી હતી પરંતુ ધીરે ધીરે રાજ અને શિલ્પા એક સમાન જીવન જીવી રહ્યા હતા પરંતુ તેમ છતાં રાજ કુન્દ્રા ગમે ત્યારે બહાર નીકળે મીડિયા સામે પોઝ આપતા શરમ અનુભવતા જોવા મળતા હતા જયારે તેઓ જામીન પર બહાર આવ્યા.
ત્યારથી રાજે મીડિયા સામે પોઝ નથી આપ્યો ગઈ રાત્રે શિલ્પા શેટ્ટી રાજ કુન્દ્રા અને બાળકો સાથે એક રેસ્ટોરેંટમા જોવા મળ્યા હતા જ્યાં એક મીડિયા વાળાએ શિલ્પા શેટ્ટીને એક ફેમિલી પોઝ આપવા અપીલ કરી અહીં શિલ્પાએ રાજને એક પોઝ આપવા માટે હાથ પકડીને બોલાવ્યા પરંતુ ત્યાં રાજ કુન્દ્રા શિલ્પાનો હાથ છોડાવીને.
પોતાની કારમાં બેસી ગયા આ દરમિયાન શિલ્પાનું મોઢું રાજ પર બગડતું જોવા મળી રહ્યું હતું તેના બાદ શિલ્પા પણ રાજ પાછળ પાછળ ગાડીમાં બેસી ગઈ આ વિડિઓ સામે આવતા લોકો રાજ કુન્દ્રાને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો રાજ કુન્દ્રાની આ હરકત પર તમે શું કહેશો તમારા વિચાર અમને પોસ્ટમાં કોમેંટ કરીને જણાવી શકો છો.