તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લોકપ્રિય ટીવી શો છેલ્લા 14 વર્ષથી અભિનય મનોરંજન પારીવારીક સ્ટોરી સાથે સંસ્કૃતિ સંસ્કારના સિચંનના ભાવોને વ્યક્ત કરી ભારતીય એકતાની ઝાંખી કરાવી ખુબ લોકચાહના થકી ટી આર પી લીસ્ટ માં ટીવી શો માં ઉચ્ચ સ્થાને રહ્યો છે જેમાં ઘણા બધા કલાકારો એ શ્રેષ્ઠ અભિનય કરીને.
દર્શકોના દિલ જીત્યા છે છેલ્લા ઘણા સમયથી પાત્રોમાં બદલાવ કરવામાં આવ્યા હતા જેમાં ટપ્પુ નુ વર્ષોથી પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી એ શો છોડતા નવા ટપ્પુ તરીકે રાજ અનાદકટ ને સ્થાન આપવામાં આવ્યું હતું પરંતુ મુઝીક આબ્લમ અને ઓટીટી પ્લેટફોર્મ પર કામ કરવા માટે.
રાજ અનાદકટે તારક મહેતા શોને છોડ્યો હતો એવી ખબર સામે આવી હતી આ વચ્ચે તે એપીશોડમા દેખાઈ પણ નથી રહ્યા આજે તેઓને ઘણા ઓછા મુઝીક આબ્લમમાં કામ મળી રહ્યૂછે તો કોઈ શોમાં પણ દેખાઈ રહ્યા નથી આ પહેલા શો મેટર સાથે પોતાની ઓછી ફી અને શો મા ઓછા સ્કિન.
કેરેક્ટર ને લીધે વાત કરી હતી પણ આશીત મોદીએ ના પાડી હતી જેનાથી રાજે આ શો છોડ્યો હતો પણ ઓટીટી કે કોઈ શોમાં આજે રાજ અનાદકટને હાલ કામ નથી મળી રહ્યૂ વાચકમિત્રો આપનો રાજ અનાદકટના શો છોડવા વિશે શું અભિપ્રાયછે એ કોમેન્ટ થકી જરુર જણાવજો.