Cli

આ વિસ્તારમાં આ તારીખે ભારે વરસાદ પડશે !છેલ્લે કેટલા માવઠા થશે ? અરબ સાગરમાં કેમ સિસ્ટમ ઉભી થતી નથી

Uncategorized

[સંગીત] [પ્રશંસા] [સંગીત] નમસ્કાર હું જોગલનાથા મારી સાથે છે પરેશભાઈ ગોસ્વામણ આમ તો અમે ખેડૂતના વિડીયો બનાવતા હોય છે પરંતુ આજે હું પરેશભાઈ જોડે લાઈવ બેઠો છું પરેશભાઈ જૂનાગઢથી જોડાણા છે પરેશભાઈ મિટ્રોલોજીસ્ટ છે અને હવામાનના વૈજ્ઞાનિક રીતે હવામાન વિભાગનું જાણે છે વરસાદ કેટલો થાય ક્યારે થશે એ બધું જોવે છે પરેશભાઈ મારો એ પ્રશ્ન છે કે હવે અત્યાર સુધી તો તમે એમ કહેતા કે ભાઈ હવે આ ઓગસ્ટમાં વરસાદ આ તારીખે સૌરાષ્ટ્ર પડશે પડ્યો બી ખરો પણ આ સપ્ટેમ્બરમાં આવનાર દિવસમાં કેટલો વરસાદ તમારું શું કહેવું છે ચોક્કસથી જોગલભાઈ જોવા જઈએ તો

સપ્ટેમ્બરમાં વરસાદ પડવાનો છે પણ સપ્ટેમ્બર આવે એ પહેલા ઓગસ્ટના હજુ પણ ત્રણ ચાર દિવસ જે બાકી છે એમાં માં પણ વરસાદની શક્યતાઓ છે એનું મેન કારણ છે કે અત્યારે એક બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થઈ છે જે આજે અમારું લાસ્ટ પ્રિડિકશન છે ત્યાં સુધી એ સિસ્ટમ અત્યારે છત્તીસગઢ ઉપર સક્રિય છે અને એ સિસ્ટમ 700એચપીએ લેવલે લો પ્રેશરના રૂપમાં છે અને 850 HPA લેવલે બહળુ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે અને આ સિસ્ટમને એ સર્ક્યુલેશન છે એ પૂરતી એનર્જી આપી રહ્યું છે અને એ સિસ્ટમ છે એ અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે એટલે એટલે આ સિસ્ટમ છે એ લગભગ

આપણે આવતી કાલે શાંત સુધીમાં એ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશના છેડા સુધી આવી જશે મધ્યપ્રદેશ ઉપર થઈને રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈને પસાર થવાની છે એટલે એ સિસ્ટમ મધ્યપ્રદેશ થઈ રાજસ્થાનના દક્ષિણ ભાગો ઉપર થઈને પાકિસ્તાન તરફ આગળ વધશે પણ એના જે અમુક પાર્ટ છે એ સિસ્ટમના અને એના આઉટર ક્લાઉડ છે એ ગુજરાત ઉપરથી જવાના છે અને જેને કારણે અરબ સાગરમાંથી એને પૂરતો ભેજ મળવાનો છે જેને કારણે આજથી લઈ અને 31 ઓગસ્ટ સુધીમાં રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે હવે આ વરસાદ છે એ સાર્વત્રિક નહી હોય પણ ઘણા બધા જિલ્લામાં હશે જિલ્લાવાઈઝ વાત કરવા જઈએ તો આમ તો આની

અસર છે એ સૌથી વધારે ઉત્તર ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો અને એ સાથોસાથ આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં વધારે થવાની છે હવે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરવા જઈએ તો દક્ષિણ સુરતના ભાગો હોય અથવા તો વલસાડ નવસારી વાપી બાડોલી બિલીમોરા અને ડાંગ જેવા વિસ્તાર આ વિસ્તારોની અંદર એક થી 4 ઇચ મોટા ભાગના વિસ્તારોની અંદર 2 થી 4 inચ સુધીના વરસાદો છે એ વરસી શકે છે. એ પછી જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં વિરમગામ, આણંદ, નળિયાદ, વડોદરા એ પછી જે આપણે અમદાવાદ, ગાંધીનગર, કપડવંત આ તમામ વિસ્તારોની અંદર હળવા, મધ્યમ છૂટા છવાયા ચાપટાઓ નોંધાશે.

મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લા છે જેમાં મહીસાગર હોય દાહોદ ગોધરા છોટા ઉદેપુર જેવા વિસ્તારો છે એમાં તો આજથી જ વરસાદો નોંધાવાનું ચાલુ થઈ જશે અને ત્યાં 31 ઓગસ્ટ સુધીમાં લગભગ ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ વરસી શકે છે એ પછી ઉત્તર ગુજરાતના ભાગો હશે જેમાં અરવલ્લીના અમુક પાર્ટ છે સાબરકાંઠા બનાસકાંઠા આ ત્રણ જિલ્લા એવા છે કે એમાં ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદો અને વાવથરાત બનાસકાંઠા અને એની સાથોસાથ પાટણ મહેસાણા જેવા વિસ્તારો છે તેમાં 1 થી 2 ઇંચ જેવા મધ્યમ વરસાદો આ પ્રકારના વરસાદો ઉત્તર ગુજરાતમાં પણ સંભવ

છે એ સાથે કચ્છ જિલ્લો છે એની અંદર છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી હશે પણ હળવા મધ્યમ ઝાપટા વચ્ચે એક બે સેન્ટરમાં કદાચ ભારે ઝાપટા નોંધાઈએ તેવી શક્યતાઓ છે જ્યાં સુધી વાત છે સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર પણ ક્ષીમિત વિસ્તારોમાં વરસાદ હશે 31 ઓગસ્ટ સુધીમાં ભાવનગરના અમુક તાલુકાઓ અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ એટલે એટલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જે આ ચાર જિલ્લા છે એના અમુક તાલુકાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ નોંધાય બાકીના જે સૌરાષ્ટ્રના બીજા ભાગો હશે એમાં હળવા મધ્યમ ઝાપટાઓ નોંધાય અને એક પેસેન્ટરમાં ભારે ઝાપટા નોંધાય એવો એક અનુમાન છે એટલે ઓલ ઓવર જે ગુજરાતની વાત છે એ તમામ જિલ્લાવાદ જે જોગલભાઈ મેં આપને જણાવવાનો પ્રયત્ન કર્યો એ મુજબ આ વરસાદ છે સાર્વત્રિક નથી પણ 31 ઓગસ્ટ સુધીમાં ઘણી જગ્યાએ વરસાદ આ સિસ્ટમને કારણે પડવાનો છે એ પછી બીજું સેશન હશે 1 થી 8 સપ્ટેમ્બરનું 1 થી 8 સપ્ટેમ્બરનું છે એની અંદર ખાસ કરીને સારા વરસાદોની શક્યતાઓ છે એ જે વેધરના નિયમ પ્રમાણે પાંચ રીજન ગણવામાં આવે છે એ પાંચે પાંચ રીજન એમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ પાંચે પાંચ ઝોનની અંદર

સાર્વત્રિક સારા વરસાદોની શક્યતાઓ એક થી આઠ સપ્ટેમ્બરમાં છે એટલે હજુ ચોમાસાની વેદાઈ થઈ નથી અને ચોમાસું છે એ આમ પણ આ વર્ષે કદાચ આઠ 10 દિવસ મોડું વિદાય લે તેવી પણ શક્યતાઓ છે સામાન્ય રીતે જોવા જઈએ તો જે 15 જૂને ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થાય એવી રીતે 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થતી હોય પણ બની શકે કે આ વખતે આઠદસ દિવસ ચોમાસું લેટ ચાલે જેને કારણે સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ આપણે વરસાદો છે એ વરસતા રહેશે પણ એમને આ જે સિસ્ટમ આવશે હવે અરબ સાગરમાં આ વખતે આવશે કે નહી આવે પરેશભાઈ અરબ સાગરમાં કેમ સિસ્ટમ બનતી નથી

અરબ સાગર આમ તો હું ચોમાસા દરમિયાન નિષ્ક્રિય રહ્યો હતો પણ જે 16 થી 24 ઓગસ્ટનું સેશન જે હતું એ દરમિયાન એક સાઇક્લોનિક સર્ક્યુલેશન બન્યું પણ હતું એ જે બંગાળની ખાડીની સિસ્ટમ આવતી હતી ત્યારે જે સૌરાષ્ટ્ર અને જે દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે સમુદ્ર ભાગ છે એમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું અને એ સર્ક્યુલેશનને કારણે જ સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ જેવા વરસાદો પણ નોંધાયા હતા પણ હવે ધીમે ધીમે આ સક્રિય થયો છે ને એમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠેનો જે સમગ્ર દરિયાકાંઠો છે આપણા ભારતના નકશા પ્રમાણે એ આપણું ગુજરાત હોય

મહારાષ્ટ્ર આવે ત્યાર પછી ગોવાના પાર્ટ આવે કર્ણાટક છે, કેરળ છે એ તમામ જે દરિયા કાંઠાના ભાગ છે એમાં જે ઓફસો ટ્રક છે એ સક્રિય હોય છે. ઓફસો ટ્રક છે એના ઉપર નૈરત્યના ચોમાસાનો મેન આધાર રહેલો હોય અને એ ઓફશોર ટ્રક છે એ અત્યારે પણ સક્રિય છે નૈરત્યનું ચોમાસું પૂર્ણ થશે પછી ધીમે ધીમે વીક પડશે એટલે ઓફશોર ટ્રક છે એ પણ સક્રિય છે એટલે હવે સપ્ટેમ્બરમાં અરબ સાગરમાં પણ સિસ્ટમો બનશે ખાસ કરીને 8 સપ્ટેમ્બર આસપાસ બીજી એક નવી સિસ્ટમ છે એ અરબ સાગરમાં પણ બની જશે અને જે સપ્ટેમ્બરના વરસાદો છે એમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર બોપર પછીના સેશનમાં ગાજબીજ અને પવન સાથે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી ના વરસાદો આવતા હોય એવા વરસાદો અરબ સાગરની સિસ્ટમને કારણે પણ જોવા મળી શકે છે. ઓગ આપણે ઓક્ટોબરમાં નવરાત્રી તો બહુ બગાડશે ને નવરાત્રી ઉપર શું સ્થિતિ છે આમ તો જોગલભાઈ સપ્ટેમ્બરમાં જ નવરાત્રી આ વખતે ચાલુ થઈ ગઈ છે અને વાત છે જો કે આ જે નવરાત્રી છે એમાં વરસાદ હશે પણ એ સાર્વત્રિક વરસાદ નહી હોય બોપર પછીના સેશનમાં હશે અને એ વરસાદો એવા હોય કે જ્યાં પડે ત્યાં બે ત્રણ કલાક માટે પડી જાય તોફાની વરસાદ પછી ત્યાં સાંજના સમયે કાંઈ ન હોય એ પ્રકારના જે થંડરસ્ટોર્મ

એક્ટિવિટીના વરસાદો એવા વરસાદો છૂટા છવાયા વિસ્તારમાં હશે અને સાર્વત્રિક નહી હોય ને ખાસ કરીને એ વરસાદો છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર વધારે અસર પાડે તેવું એક અનુમાન છે. આજે અમુક જગ્યાએ ખાદ છે એ બધી પૂરી થઈ જશે ખાદમાં આમ જોવા જઈએ તો અત્યારે લગભગ 76ટ આસપાસ વરસાદ છે એ વરસી ચૂક્યો છે ઓલ ઓવર જે સીઝનનો વરસાદ હોય છે અને આ વર્ષે દરેક નિષ્ણાતોને એવું અનુમાન છે કે 98% થી લઈને 106% આસપાસ આ વચ્ચેનો કોઈ આંકડો આવી શકે એટલા વરસાદ છે એ પડવાના છે એ જ મુજબના વરસાદ છે એ હજી પડી શકે છે એટલે 100% આસપાસ વરસાદ થવાનો છે એટલે સપ્ટેમ્બરમાં

જે આપણે વરસાદ અત્યાર સુધીમાં માં જેટલો ઘટે છે એ સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થઈ જશે પણ એક માનસિક તૈયારી આપણે એ પણ રાખવી જોઈએ કે ગુજરાતમાં જ્યારે ચોમાસાની ટકાવારીની વાત હોય છે ત્યારે મોટા ભાગે આપણે એવું બનતું હોય છે કે ગુજરાતના 80 85% વિસ્તારોની અંદર આ ક્રાઇટેરિયા ફુલફિલ થઈ જતો હોય છે. 15 20% વિસ્તાર તો એવા જ હોય છે કે હંમેશા નબળા રહેતા હોય છે. એ દર વખતે ગમે એવું સારું વર્ષ હોય તો નબળા રહી જાય છે અને એના નામ પણ આપી દઉં ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કચ્છ જિલ્લો અને એમાં પણ કચ્છનો રાપર તાલુકો આમાં વરસાદનું પ્રમાણ ઓછું રહે છે કેમ કે ત્યાની ભૌગોલિક સ્થિતિ એવી છે ખાસ કરીને જ્યારે પણ વરસાદની સિસ્ટમ પસાર થતી હોય ત્યારે નીચેના જમીનો ભાગ ઉપર જેટલા વૃક્ષો હોય એટલું વરસાદને વધારે આકર્ષિત કરે પણ એ જે કચ્છના ભાગો છે એમાં રણ વિસ્તાર છે એ વરસાદને ક્યાંયને ક્યાંય અવરોધ કરે છે. બીજો વિસ્તાર છે મોરબી અને સુરેન્દ્રનગરના અમુક પાર્ટો એમાં પણ હંમેશા ઓછો રહેતો હોય. સૌરાષ્ટ્રનો બીજો એક વિસ્તાર છે જેમાં જસદણ, વિછિયા, પાળિયા, ચોટીલા, લીંબડી અને એની આસપાસના જે વિસ્તાર છે એ વિસ્તારમાં પણ થોડીક આ પરિસ્થિતિ જોવા મળતી હોય છે. એટલે અમુક એવા એરિયા છે કે ત્યાં તો

ચોમાસું પૂર્ણ થશે તો પણ વરસાદની તીવ્રતા અને એના એની જે ઇંચના માપમાં જે ગણતરી છે એ ઓછી રહેશે. બાકી ઓલ ઓવર ચોમાસું છે એ સારું આપણે 80% વિસ્તારમાં સારા ચોમાસા સાથે આ વર્ષની પૂર્ણાવૃત્તિ થાય એવું અનુમાન છે. પછી આ લે લોકોએ આગતર મગફળી વાસી વાવી છે હવે એને કોઈ પાસ્તરો વરસાદ પરેશાન કરશે? અ ચોક્કસથી કરી શકે કેમ કે આગતર મગફળીની અંદર જે રીતે જોવા જઈએ તો અમુક ટૂંકાગાળાની પણ છે અમુક લાંબા ગાળાની પણ છે ને એ તો હવે લગભગ માનું ત્યાં સુધી આ ઓગસ્ટ પૂર્ણ થશે એટલે એનું હાર્વેસ્ટિંગ ચાલુ થશે એ મગફળ કાઢવાનું ચાલુ થશે પાથરા ચોગલભાઈ આમ જોવા જઈએ તો એ કમિટીથી લગભગ બધા જાણીતા જ હશે હું એ કમિટીનું નામ આપું છું તમે કદાચ એક કમિટીનું નામ સાંભળ્યું હશે જીફા એવોર્ડ કે જે ગુજરાતી જીફા છે ગુજરાત આઈકોનિક ફિલ્મ એવોર્ડ એનું આખું ફૂલ ફોર્મ થાય છે જીફા કે જે સંસ્થા છે એ ગુજરાતના જે ફિલ્મ કલાકારો હોય એમને એવોર્ડ આપતી હોય છે એમાં અભિનેતા હોય ગાયક હોય વધારે ફિલ્મ કલાકારોને એવોર્ડ આપતી હોય છે હવે એ લોકોનો એક બીજું ડિવિઝન છે એનું નામ છે ક્વોલિટી માર્ક ટ્રસ્ટ એ ક્વોલિટી માર્ક ટ્રસ્ટ છે એનું કામ એવું છે કે જે ફિલ્મ સિવાયના અન્ય ક્ષેત્રમાં

જે લોકો કામ કરે છે એ પછી કોઈ સારા વેધર એક્સપર્ટ હોય કોઈ સારા એન્જિનિયર હોય કોઈ સારા ઉદ્યોગપતિ હોય કોઈ પણ ગુજરાતની અંદર કાઈક ક્વોલિટી વાળું કામ કરે પણ એની ચકાસણી કરવામાં આવે કે ખરેખર એના કામની અંદર ક્વોલિટી હોય ત્યારે જ પછી એમને એન્ટ્રી મળે અલગ અલગ એના જે પેરામીટરો છે એના આધારે ે એ લોકો આખી ડીટેલ એકઠી કરે છે અને ખરેખર જેના કામમાં ક્વોલિટી છે એને એ ક્વોલિટી માર્ક એવોર્ડ આપે છે એટલે આ સંસ્થા તરફથી એવોર્ડ આપવામાં આવ્યો હતો ને આમ તો એ એવોર્ડની અંદર બોલીવુડ સ્ટાર સરમન જોશી પણ હતા એ પછી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જે સુંદરલાલ છે જેને આપણે મયુર વાકાણીનું ઓરિજિનલ નામ છે એ પણ હતા ભલામોરી રામા ગીતથી જે ફેમસ થયા છે એ અરવિંદ વેગડા પણ હતા અને બીજા પણ ઘણા બધા ફિલ્મ કલાકારો અભિનેતાઓ ડાયરેક્ટરો પ્રોડ્યુસરો આ બધાની હાજરી હતી અને એમાં આપને ક્વોલિટી માર્ક એવોર્ડ છે આપવામાં એ તો સેલિબ્રિટીમાં પરેશભાઈ તો ખેડૂતના માણસ છવાય ગયાને પણ એનું મારું કહેવાનો મતલબ એ જ છે કે એની એવોર્ડ એ તમને કેવું લાગ્યું તમને કેવું લાગ્યું એ તો બધા છે ફિલ્મના કચકડા આમ રિયલના કલાકારો છે તમે તો જમીનવાળા માણસ છોને તમને કેવું લાગ્યું મને તો એવું લાગ્યું જો પહેલા તો એવોર્ડ

મળે એટલે કોઈ સામે માણસ આપણી કદર કરી કહેવાય એટલે એ સંસ્થાનો હું ચોક્કસથી આભારી છે કે ભાઈ એને મને એ લાયક સમજો છે એટલે સંસ્કારનો આભાર અને બીજા નંબરમાં ખેડૂતોના આશીર્વાદ છે મારી ઉપર અને દ્વારકાધીશની કૃપા 24એ કલાક મારી ઉપર છે એટલે એ બધાના આશીર્વાદથી દ્વારકાધીશના આશીર્વાદ છે અને ખેડૂતોના આશીર્વાદ છે એટલે મારું નામ આ લોકોએ સિલેક્ટ કર્યું હું એની નજરમાં આવ્યો અને એની સાથોસાથ આમ તો મીડિયાનોય ફાળો કહેવાય આમાં જોગલભાઈ કેમ કે એ લોકોની નજરમાં હું એટલા માટે આવ્યો કે મીડિયા સતત મને સ્ક્રીન ઉપર બતાવે એટલે એ સંસ્થાને એમ થયું કે ભાઈ આપે

આપણે ગમે ત્યારે ન્યુઝ જોઈએ અને પરેશ ગોસ્વામી કઈક હવામાનની વાત લઈને આવે છે તો આ માણસની કામની ક્વોલિટી કેવી એ આપણે જાણવું પડશે એટલે પછી આપણા ઉપર એને રિસર્ચ કર્યું અને એને લાગ્યું કે ખરેખર આ માણસ છે એ જે ઝેરમુક્ત ખેતી ઓર્ગેનિક ખેતીનું આખું અભિયાન ચલાવે છે હું તો ગુજરાતભરની અંદર ખેડૂતોને ઓર્ગેનિક ખેતીનું આખા મારી સભાઓ કરી કરીને માહિતી આપું છું એમાં બધા ખેડૂતોને મળું છું અને સાથોસાથ હવામાનની માહિતી આપું છું એટલે આ બધી વસ્તુઓથી એ લોકો પ્રેરિત થઈને એને એમ લાગ્યું કે ન ખરેખર આ લેવલ ઉપર આ માણસને એવોર્ડ આપવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *