Cli

ગુજરાતમાં વાવાઝોડા સાથે આ તારીખે આવશે ચોમાસાનો પહેલો રાઉન્ડ!

Uncategorized

નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ફરી એકવાર 11 તારીખથી વરસાદ જે છે એનો જોર વધવાનો છે અનેક વિસ્તારોમાં જે છૂટો છવાર વરસાદ હતો એ થોડું વધારે ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે કહે છે એ પ્રમાણે ગુજરાતમાં પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે 11 તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે જેમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થવાની છે. પહેલા અલગ અલગ સિસ્ટમ જે બની રહી છે

એની વાત કરીએ અને આપણું ચોમાસુ જે ધીરે ધીરે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે એ કેટલે પહોંચ્યું છે એની પણ વાત કરીશું તમે જુઓ કે આ દરિયાકાંઠાનો વિસ્તાર છે. એટલે જે ચોમાસુ છે એ ધીરે ધીરે કેરળ થઈ અને પછી કર્ણાટક અને પછી કોકણ ને પછી મુંબઈ સુધી પહોંચે ત્યાં આખો એક ટ્રફ ખેંચાયેલો છે એની અસરો પણ થવાની છે અત્યારે જે વાદળછાયું વાતાવરણ લાગે છે એટલે તમે જુઓ કે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે જેમાં અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે જામનગરમાં પણ એ સ્થિતિ છે સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એ સ્થિતિ રહેવાની છે. એટલે ધીરે ધીરે જે વાતાવરણના પલટાની આપણે વાત કરતા હતા એ વાતાવરણમાં પલટો 11 તારીખની આસપાસ આવવાની સંભાવના છે એટલે તમે જુઓ કે નોર્મલ અત્યારે જે ટેમ્પરેચર છે

એ પણ ધીરે ધીરે લો થતું જઈ રહ્યું છે અને હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે અનેક વિસ્તારોમાં 11 તારીખથી વરસાદ પડશે આજે પણ પડશે પણ આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં માત્ર વરસાદ પડવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદ પડે તો તમે જુઓ કે વલસાડ તાપી ડાંગ દમણ દાદરાનગર હવેલીનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે. છૂટો છવાયો મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે અતિભારે વરસાદની આગાહી નથી. ધીરે ધીરે આપણે આગળ વધીએ તો તમે જુઓ કે દક્ષિણ ગુજરાતમાં જે સ્થિતિ રહેવાની છે પણ 11 તારીખથી જે તીવ્રતા વધવાની વાત કરી કે અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. 11 તારીખે શું સ્થિતિ રહેવાની તો તમે જુઓ કે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ બતાવે છે ધીરે ધીરે 11 તારીખના દિવસે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદ પડે તેવી સંભાવનાઓ છે એટલે ધીરે ધીરે 11 તારીખથી વરસાદનું જોર વધશે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં એની અસર થાય એવી આગાહી છે અહીંયા એક સિસ્ટમ બનેલી છે સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ એક પસાર થઈ રહી છે

ધીરે ધીરે નેપાળ તરફ જવાની સંભાવના છે 12 13 તારીખની આસપાસ તો ચોમાસુ જે છે એ મહારાષ્ટ્ર પહોંચી જશે 15 તારીખની આસપાસ એ ગુજરાતમાં પ્રવેશતું હોય છે એટલે 10 થી 12 તારીખની વચ્ચે એ મહારાષ્ટ્રમાં પ્રવેશી જશે 12 તારીખે દરિયાકાંઠાનો વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે 13 તારીખે સ્થિતિ જોઈએ 13 તારીખે શું થવાનું છે જો મહારાષ્ટ્રમાં વરસાદ ખૂબ વધારે પડે છે અને ત્યાં મોન્સૂન બ્રેક લાગે છે તો પછી આપણે ચોમાસાની થોડીક રાહ વધુ જોવાની છે બાકી ચોમાસુ વિધિવત રીતના જે સમયે પ્રવેશવાનું હોય છે એ સમયે જ પ્રવેશાય તેવી સંભાવનાઓ છે 13 14 તારીખે પણ છૂટો છવા વરસાદ બતાવી રહ્યા છે એટલે એની વચ્ચે જોઓ તમે કે અલગ અલગ સિસ્ટમો જે બની રહી હતી એની વાત કરીએ અને નીચે જો આપણે વાત કરી હતી કે દક્ષિણના ભાગોમાં ચોમાસુ એકદમ ભૂકા બોલાવે એટલા વરસાદ સાથે આવ્યું અને પહેલો રાઉન્ડ વરસાદનો હતો એ ભયંકર હતો એ હવે તીવ્રતા ધીરે ધીરે ઓછી થઈ ગઈ છે મહારાજ સુધી ચોમાસુ પહોંચે અને પછી એની અસરો તમે જુઓ કે દરિયાગાંઠાના વિસ્તાર સૌરાષ્ટ્રના ભાગોમાં થવાની સંભાવના ના છે

ગુજરાતમાં પણ ચોમાસુ જ્યારે પ્રવેશ છે ત્યારે પહેલો રાઉન્ડ જે હશે એ ભયાનક વરસાદ વાવા જોડા સાથે આવશે પશ્ચિમ અને પૂર્વના પવનો બંને મેટર કરે છે એટલે પશ્ચિમ અને પૂર્વના બંનેના પવનો સરખી રીતના આવે તો પછી એ સાનુકૂળ પરિસ્થિતિ બને કે જેમાં ચોમાસુ વધારે ઝડપથી આગળ વધે અને જ્યાં છે ત્યાં સારો વરસાદ પાડીને જાય જો પવનની ગતિ બદલાય છે તો પછી આગાહીઓ પણ બદલાતી રહેવાની છે અત્યારે તો ગુજરાતના આજના દિવસની વાત કરીએ તો આજે તાપી વલસાડ દમણ દાદરાનગર હવેલી અને દક્ષિણના ભાગોમાં વરસાદ છૂટો છવાયો પડે તેવી સંભાવના છે. કાલે પણ એવું રહેવાનું છે. 11 તારીખથી સ્થિતિ બદલાવાની છે. 11 તારીખે ભારે વરસાદ એ સૌરાષ્ટ્રના ભાગોમાં રહેશે એટલે ભાવનગર અમરેલીવાળા પટ્ટામાં રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેશે. સાથે જ મધ્ય ગુજરાતના ભાગો છોટા ઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ અને એ બધા વિસ્તારો દક્ષિણ ગુજરાત એટલે મધ્ય અને દક્ષિણ બંનેમાં વરસાદ પડશે. મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં 11 તારીખથી લઈ અને આગામી ચોમાસુ ન બેસે ત્યાં સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *