Cli

2003 ના કેસ મામલે પંજાબના મશહૂર સિંગર દલેર મહેંદીને થઈ 2 વર્ષની સજા થઈ…

Bollywood/Entertainment Breaking

પંજાબી સિંગર દલેર મહેંદી પર 2003 માં કબૂતર બાજીનો કેસ નોંધાયો હતો એમને આ મામલે પહેલા 2 વર્ષની સજા સંભળાવી હતી તેમણે આ સજાને પટિયાલાની સેશન્સ કોર્ટમાં પડકારી હતી ત્યાં આ સજાને યથાવત રાખવામાં આવી હતી હાલમાં પંજાબી સિંગર દલેર મહેંદીની પટિયાલા પોલીસે ધરપકડ કરી લીધી છે.

જણાવી દઈએ 2003 માં પટિયાલા પોલીસ સ્ટેશનમાં આવતા ગામ બલવેડાના રહેવાશી બખશીશ સિંહે ફરિયાદમાં દલેર મહેંદી અને એમના ભાઈ તથા અન્ય લોકો સામે છેતરપિંડી નો આરોપ લગાવ્યો હતો બખશીશ સિંહનો આરોપ હતો કે દલેર મહેંદીએ એમને વિદેશ મોકલવાના નામ પર એમની જોડે 13 લાખ રૂપિયા લીધા હતા.

પરંતુ તેના બાદ એમણે ન વિદેશ મોકલ્યા કે નહીં એમણે પાછા પૈસા આપ્યા તેના બાદ બખશીશ સિંહ મહેંદી સામે ફરિયાદ નોંધાવી હતી પહેલા કોર્ટે આ મામલે 2 વર્ષની સજા ફટકારી હતી પરંતુ મહેંદીએ આ સજાને પડકારી હતી પરંતુ આખરે હવે કોર્ટે ફેંશલો કરતા 2 વર્ષની સજા ફટકારી છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *