Cli
સાઉથ ફિલ્મો સામે ફરીથી હારી ગયું બૉલીવુડ, વિક્રમ વેધા ફિલ્મને 30 કરોડના પછડાટ સાથે સાઉથ આગળ, જાણો વિગતે...

સાઉથ ફિલ્મો સામે ફરીથી હારી ગયું બૉલીવુડ, વિક્રમ વેધા ફિલ્મને 30 કરોડના પછડાટ સાથે સાઉથ આગળ, જાણો વિગતે…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બોક્સ ઓફિસ પર થોડા સમયથી બોલીવુડ ફિલ્મો પ્રત્યે ક્રેઝ ઓછો થયો છે અને સાઉથ મુવી પ્રત્યે લગાવ વધ્યોછે જે છેલ્લા ત્રણ વર્ષથી દેખાઈ આવે છે સાઉથ ઇન્ડિયન મુવી ની કહાની વાતો અને પ્રેરણા લોકોને ખૂબ પસંદ આવે છે જ્યારે બોલીવુડ મુવી ને લોકો બોય કોર્ટ કરતા જોવા મળે છે.

તાજેતરમાં રિલીઝ થયેલી શૈફ અલિખાન સાથે ઋત્વિક રોશનની બોલીવુડ ફિલ્મ વિક્રમ વેધા ની સાથે જ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઐશ્વર્યા રાય વિક્રમ જેવા દિગ્ગજ કલાકારો અભિનય કરી રહ્યાછે એ PS1 પણ સાથે રિલીઝ થઈ હતી આ બંનેના આંકડાઓ તરફ નજર કરીએ તો વિક્રમ વેતા ફિલ્મની કમાણી પહેલા.

દિવસમાં 10 કરોડ રહી હતી જે બોલીવુડ મુવીમાં નીચલા સ્તરે લાલસિંહ ચડ્ડા ની ફિલ્મ કરતા પણ ઓછી કમાણીએ જોવા મળી હતી ત્યારે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ‍PS1 ની કમાણી 40 કરોડ રૂપિયા રહી હતી આ બંને વચ્ચેના આંકડાઓમાં 30 કરોડની જગ્યા જોવા મળી હતી દર્શકોએ આ વખતે પણ સાઉથ ઇન્ડિયન.

મુવી ને પસંદ કરી છે જોકે વિક્રમ વેદા ફિલ્મ 170 કરોડના ખર્ચે બનેલીછે તો સાઉથ ઇન્ડિયન મુવી PS1 500 કરોડના ખર્ચે બનેલી છે એટલા માટે બંનેની સામ્યતા કરવી પણ યોગ્ય નથી બોક્ષ ઓફિસ પર દબદબો બનાવતી ઘણી બધી સાઉથ ફિલ્મો બોલીવુડ ને ટક્કર આપતી જોવા મળે છે પહેલા.

દિવસે જ વિક્રમ વેદાને દર્શકોનો પ્રેમ મળ્યો નહોતો આવનાર સમયમાં સૈફ અલી ખાન અને ઋત્વિક રોશન જેવા બીગ સ્ટારની ફિલ્મ વિક્રમ વેધા પણ આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડા ની જેમ ફ્લોપ જાય છેકે સફળતા મેળવે છે એ મિત્રો જોવું રહ્યું આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરૂર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *