ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ અભિનેતા શોએબ ઇબ્રાહિમની નાની બહેન સબા ઇબ્રાહિમ જે એક ફેમસ યુટ્યુબર અભિનેત્રી મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર છે તેના લગ્ન તાજેતરમાં દુબઈ ના બિઝનેસમેન ખાલીદ નિયાઝ ઉર્ફે સની સાથે યોજાયા હતા જેમાં ઈન્ડસ્ટ્રી ના ઘણા સ્ટાર આવેલા હતા અને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા.
વચ્ચે ઈન્ડસ્ટ્રી નું ફેમસ ડાન્સીગ કપલ સંભાવના શેઠ અને અવિનાસ દ્વિવેદી પણ આવેલા હતા તેઓ ઈન્ડસ્ટ્રી માં પોતાના બોન્ડીગ અને પ્રેમના કારણે ખુબ ચર્ચામાં છવાયેલા છે પોતાના પરીવારની વિરૂદ્ધ જ ઈ એક સમયે તેમને લગ્ન કર્યા હતા એ વચ્ચે તાજેતરમાં આ ઇવેન્ટ દરમીયાન સબા ઈબ્રાહીમ ને સલાહ આપતા સંભાવનાએ.
જણાવ્યું હતું કે જેવી રીતે આમના લગ્ન થયા છે એવી જ રીતે તેમની જીદંગી ચાલે આ સમયે અવિનાસે કહ્યું કે જ્યારે પણ અમે કોઈ નવા કપલ વિશે જાણીએ ત્યારે અમને ખુબ આનંદ થાય છે અમે બંને રોજ નવા કપલની જેમ જ રહીએ છીએ એટલા માટે આ પ્રેમ હંમેશા સબા અને ખાલીદના.
જીવનમાં અકંબધ રહે અને તેમના લગ્ન પ્રસંગ પર એમને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે તેમના દરેક વિડીઓ મેં જોયા છે ખુબ સરસ આયોજન કરાયું હતું એમના સંબંધો આજીવન સારા રહે એવી કામના કરીએ છીએ આ સમયે સંભાવનાએ જણાવ્યું હતું કે જીવનમાં કપલે એકબીજા ના.
મિત્ર બની રહેવું જોઈએ એકબીજાની પસંદ નાપસંદ ને સ્વિકારીને એકબીજા સાથે મૈત્રી ભાવનું નિર્માણ કરો તેનાથી જીવન ખુબ સારું અને બેસ્ટ બોન્ડીગ જોવા મળશે એટલા માટે પતિ પત્ની એ મિત્રો ની જેમ રહેવું જોઈએ આ દરમિયાન એમને કપલને શુભેચ્છાઓ પાઠવી પ્રેમ જતાવ્યો હતો.