Cli

પ્રિયંકા ચોપડાના મેનેજર પ્રકાશ જાજુએ અક્ષય કુમારને મનફાવે તેમ ગા!ળો ભાંડી…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ઝ!ગડો થવો કોઈ નવી વાત નથી પરંતુ ખાસ કરીને ઝ!ગડા લડાઈ વગર જ સમાધાન થઈ જાય છે પરંતુ આ ઝગ!ડાએ એવો હંગામો મચાવ્યો કે વાત ગા!ળાગાળી સુધી આવી ગઈ પ્રિયંકા ચોપડાના મેનેજરે અક્ષય કુમારને મોટી મોટી ગા!ળો બોલી પ્રિયંકાના પૂર્વ મેનેજર પ્રકાશ ઝાઝુએ અક્ષય કુમારને.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી સ્વાર્થી માણસ બતાવ્યા ઝાઝુએ આરોપ લગાવ્યો કે અક્ષય બહુ લાલચી અને મતલબી માણસ છે જયારે શરૂઆતના દિવસોમાં જે લોકોએ અક્ષયની મદદ કરી આજે અક્ષય એમની મદદ નથી કરી રહ્યા ઝાઝુએ ટ્વીટ કરતા લખ્યું હું ચાર પેક ડાઉન છું જૂઠું નહીં બોલું મેં મારા 35 વર્ષના કરિયરમાં.

અક્ષય જેટલો સ્વાર્થી કોઈને નથી જોયો એમનું એક માત્ર લક્ષ છે પૈસા લેવાનું દાદુ આટલે ન રોકાયા એમના આગળના ટવીટ્માં એમણે લખ્યું અક્ષય કુમાર એક ચુ!તીયા છે દિવસ ભર પૈસા પૈસા કરતો રહેછે શું મર્યા પછી પણ પૈસા પોતાની સાથે ઉપર લઈને જશે તેને નિર્માતાઓની મદદ કરવી જોઈએ જેમણે ખરાબ સમયમાં તેનો સાથ આપ્યો.

અહીં ઝાઝુંએ થોડા સમય બાદ આ ટવિટ ડીલીટ પણ કરી દીધું ત્યાં સુધી લોકોએ એનો સ્ક્રિનશોટ લઈ લીધો અક્ષય કુમાર અને પ્રિયંકા ચોપડા વચ્ચે લાંબા સમયથી વિવાદ છે બંનેએ એક સાથે પાંચ ફિલ્મો પણ કરી હતી કહેવાઈ તો એવું પણ રહ્યું હતું કે બંને અફેર હતું આ ખબર પર તમારે શું કહેવું છે મિત્રો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *