Cli

12 અઠવાડિયા પહેલા જન્મ થતા પ્રિયંકા ચોપડાની પુત્રીને વધ્યું જોખમ…

Bollywood/Entertainment Breaking

દેશી ગર્લ પ્રિયંકા ચોપડા સરોગેટ મધર દ્વારા એક બાળકની માં બની ગઈ આ ખબરની ચર્ચા અત્યારે પુરી દુનિયામાં થઈ રહી છે પ્રિયંકા ચોપડા ગ્લોબલ સ્ટાર છે એટલે પુરી દુનિયાની મીડિયા અહીં આંખ લગાવિને બેઠી છે એવામાં એક ખબર આવી છેકે પ્રિયંકાને ચાહવા વાળાને મોટો ઝટકો લાગ્યો છે જણાવા મળ્યું છેકે પ્રિયંકા.

ચોપડાની પુત્રી પ્રિ મેચ્યોર છે ડેલીમેલે પોતાની રિપોર્ટમાં સૂત્રના મુજબ જાણકારી મેળવતા લખ્યું છે પ્રિયંકા અને નીકની પુત્રીની ડિલિવરી બાર અઠવાડિયા પહેલા થઈ ગયા હતી બાળકીને સાઉદન કેલિફોર્નિયા હોસ્પિલટમાં જન્મ લીધો હતો બાળકીનો જન્મ સમય પહેલા થયો એટલે તેઓ હેલ્થી નથી.

એટલે પ્રિયંકાની બાળકીને હોસ્પિલ માંજ રાખવાં આવશે પુરી રીતે સ્વસ્થ થયા બાદ પ્રિયંકા અને નિક જોનસ બાળકીને ઘરે લો જઈ શકશે બાળકીની ડિલિવરી પહેલા કેમ થઈ ગઈ જન્મ આપનાર સરોગેટ મધરને કંઈ પ્રોબ્લેમ થયો તેના વિશે હજુ કોઈ જાણકારી નથી મળી અત્યારે પ્રિયંકાનું બધું ધ્યાન બાળકી પર છે.

પ્રિયંકા અને નિક અત્યારે ડોક્ટરના સંપર્કમાં છે અત્યારે ડોક્ટરોએ ખાત્રી આપી છેકે ડરવાની કોઈ જરૂર નથી કેટલાક સમય બાળકીને હોસ્પિટલ રાખ્યા પછી બાળકી સ્વસ્થ થઈ જશે આને લઈને પ્રિયંકા અને નિક પણ ચિંતામાં છે મિત્રો બાળકી જલ્દી સ્વસ્થ થઈ જાય તેની પ્રાર્થના કરજો અને પોસ્ટ ગમી હોય તો શેર કરવાનું ન ભૂલતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *