Cli

પ્રિયંકા ચોપડા એ આપ્યો એક બાળકીને જન્મ ખુશીની જાણકારી આપતા કહ્યું…

Bollywood/Entertainment

બૉલીવુડ હોલીવુડ એક્ટર પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ફેન માટે એક મોટી ખુશખબરી છે પ્રિયંકા અને નિક બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા એ જાણકારી આપી છેકે તેઓ સરોગેટ મધરની મદદથી માતા પિતા બની ગયા છે એક અમેરિકી વેબસાઇટે દાવો કર્યો છેકે પ્રિયંકા ચોપડા અને નિક જોનસની પુત્રીનો.

જન્મ શનિવાર એટલે કે 15 જાન્યુઆરીના રોજ દક્ષિણ કેનિફોલિયાના હોસ્પિલટમાં થયો છે પુત્રીના નામ વિષે હજુ સુધી કોઈ જણકારી મળી નથી નિક જોનસને ટેગ કરતા પત્ની પ્રિયંકા ચોપડાએ લખ્યું છેકે અમને એ જાણકારી આપતા એ ખુશી થઈ રહી છેકે અમને સરોગેટ મધરના મદદથી એક બાળકનું સ્વાગત કર્યું છે.

અમે સન્માન પૂર્વક આ વિશેસ સમય દરમિયાન ગોપનીયતાની માંગ કરીએ છીએ કારણ જે અમે એમાં પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છિએ છીએ ખુબ ખુબ આભાર અહીં એક પોસ્ટ નિક જોનસે પણ સોસીયલ મીડિયામાં કરી છે અમારી તરફથી નિક અને પ્રિયંકાને ખુબ ખુબ અભિનંદન નવા બાળક માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *