સરોગસી મધરથી માં બન્યા બાદ પ્રિયંકા ચોપડા પર લગાતાર સવાલ ઉઠી રહ્યા છે લોકો કહી રહ્યા છેકે જે બાળકને પ્રિયંકાએ ખુદ પેદા નથી કર્યું તેનું ધ્યાન પ્રિયંકા કંઈ રીતે રાખી શકશે તે એને માંનો પ્રેમ નહીં આપી શકે હવે એ તમામ સવાલોના જવાબ પ્રિયંકાએ એક ઝટકામાં આપી દીધા છે મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા અને નિક જોનસ.
બાળકના વેલકમ માટે કેટલાય મહિનાઓથી લાગેલ હતા પોતાની બાળકી માટે પ્રિયંકા અને નિક લોસએંજલોસમાં નવું ઘર ખરીદ્યું અને પછી બાળકની સેફટીને ધ્યાન માં રાખતા રનોવેટ પણ કરાવ્યું રૂમથી લઈને ફર્નિચર દીવાલનો રંગ ગાર્ડન એરિયા સુધી યોગ્ય રીતે કરાવ્યું છે ઘરમાં બેબીની સેફટી માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે.
પ્રિયંકાના આ ઘરની કિંમત 20 મિલીયન ડોલર એટલે કે 150 કરોડ રૂપિયા છે પીપલ પબ્લિકેશની રિપોર્ટ મુજબ જયારે પ્રિયંકા અને નિક જોનસ લોસ એંજલોસમાં ઘર ખરીદી રહ્યા હતા ત્યારે એમના મનમાં બાળકની પ્લાનિંગ હતી એવું ઘર ઇચ્છતા હતા જેમાં વધુ જગ્યા હોય આસપાસ ખુબ ગ્રીન પણ હોય લોસ એંજલોસના.
એનિકીનોમાં આ ઘર અત્યાર સુધી સૌથી મોંઘા વેચાયેલ વધુ ઘરમાંથી એક છે ઘરમાં આજના સમયની એ સુવિધાછે જે એક બાળક માટે જોઈએ અત્યારે પ્રિયંકાની પુત્રી હોસ્પિટલમાં ભરતી છે પ્રિયંકા જલ્દી પોતાની પુત્રી સાથે નવા આ ઘરમાં પ્રવેશ કરશે તેના બાદ હિન્દૂ રીતિ રિવાજ મુજબ તેનું નામકરણ કરવામાં આવશે.