Cli

પ્રિયંકા ચોપડા અને નિક જોનસે નવા વર્ષ 2022 માં પાર કરી બધી હદો તસ્વીર થઈ વાયરલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના લગ્ન વિદેશી યુવક નિક જોનસ સાથે થયા છે બંને એકબીજા બહુ પ્રેમ કરે છે એવામાં હમણાં બંને વચ્ચે છૂટાછેડાની અફવાઓ ઉડી હતી પાછલા કેટલાક સમયથી પ્રિયંકાએ પોતાની નામ પાછળ જોનસ અટલ નીકાળી દીધી હતી પરંતુ એમના સંબંધમાં કોઈ કમી આવી નથી.

બંનેના છૂટાછેડાની અફવાઓ ઉડતા પ્રિયંકાએ ચોખવટ કરી હતી તે પોતાના નામ પર જોનસ અટક રાખવા નથી માંગતી બાકી એમનો સબંધ સારો છે જણાવી દઈએ પ્રિયંકાએ નવા વર્ષની ઉજવણી પતિ નિક જોનસ જોડે કરી નિક જોનસે પોતાનો અને પ્રિયંકાની કેટલીક તસ્વીર સોસીયલ મીડિયામાં સેર કરી.

સેર કરેલ તસ્વીરમાં બંનેએ તમામ હદો પાર કરી દીધી હતી તસ્વીરમાં સાફ દેખાઈ રહ્યું હતું નિક જોનસ અને પ્રિયંકા બંને સામસામે હોઠોથી ચૂમતા નજરે આવ્યા હતા અને કેપશનમાં નવા વર્ષનું શુભેછાઓ ફેનને પાઠવી હતી અહીં કેટલાક લોકોએ પ્રિયંકાની આ પ્રકારની તસ્વીર જોતે પ્રિયંકાને ટ્રોલ કરતા કોમેંટો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *