કાજલ અગ્રવાલ પર અત્યારે પુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર છવાયેલ છે કાજલ બહુ જલ્દી માં બનાવી છે એટલે તેઓ બહુ ખુશ છે કાજલની આ ખુશી હવે છૂપાયે છુપાઈ નથી રહી હવે કાજલ તેના આવનાર બાળકનું કંઈ રીતે ધ્યાન રાખી રહી છે તેનો એક વિડિઓ સામે આવ્યો છે વિડિઓમા કાજલ કસરત કરતી જોવા મળી રહી છે.
આ વિડીઓમાં કાજલનો બેબી બમ્પ પણ દેખાઈ રહ્યો છે પ્રેગ્નેન્ટ હોઈયે ત્યારે કેવી કસરત કરવી જોઈએ કાજલ એજ કરતી જોવા મળી રહી છે વિડીઓમાં કાજલની સ્માઈલ અને મોઢાનું ગ્લો વારંવાર દેખાઈ રહ્યુંછે માં બનવાની ખુશી કાજલના મોઢા પર સાફ દેખાઈ રહી છે આમ તો કાજલ બહુ સુંદર છે પરંતુ.
અત્યારે તેના પર જે નિખાર આવ્યું છે એવું કદાચ કોઈ બીજી એક્ટર પર નથી દેખાયું કાજલની ગયા દિવસોમાં જ ખોળો ભરાવવાનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો આ દરમિયાનનો સાડીમાં બેબી બમ્પ દેખાયેલ ફોટો સામે આવ્યો હતો જેની ખુબ ચર્ચા થઈ હતી કારણ કે કાજલ પહેલી એવી અભિનેત્રી હતી જેને.
કોઈ વેસ્ટર્ન લુકમાં નહીં પરંતુ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું એટલે કાજલની ખુબજ પ્રશંસા થઈ હતી કાજલને માં બનવામાં હવે માત્ર થોડો સમય જ બાકી છે એટલે કાજલનું બધું ધ્યાન કાજલના થનાર બાળક પર છે અત્યારે કાજલનો આ વિડિઓ સામે આવ્યો છે જેને તમે સોસીયલ મીડિયામાં જોઈ શકો છો મિત્રો તમે શું કહેશો આ બાબતે.