Cli

મહાભારતના ભીમનું પાત્ર નિભાવીને લોકપ્રિય થયેલા પ્રવીણ કુમારનું 74 વર્ષની ઉંમરે નિધન…

Bollywood/Entertainment

ટેલિવિઝન જગતથી ગઈ કાલે એક દુઃખદ ખબર સામે આવી હતી વીઆર ચોપડાના પૌરાણિક શો મહાભારતમાં ભીમનું પાત્ર નીભવનાર અભિનેતા પ્રવીણ કુમાર સોબત્તિએ દુનિયાને અલવિદા કહી દીઘી છે 74 વર્ષની ઉંમરે એમણે સોમવારે મોડી રાત્રે દિલ્હીમાં પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા અભિનેતાના.

પરિવારમાં પત્ની પુત્રી અને બે નાના ભાઈ બહેન છે પરવીન કુમારના એક સંબંધીએ ન્યુઝ એજન્સીઓને જણાવ્યું કે એમને છા!તીમાં સંક્રમણની સમસ્યા હતી સોમવારની રાત્રી જયારે એમને એવું લાગવા લાગ્યું તો અમે ડોક્ટરને ઘરે બોલાવ્યા હતા હ!દય ગતિ રોકાઈ જવાના કારણે રાતે સાડા દસ વાગ્યાના સમયે.

એમનું નિધન થઈ ગયું પ્રવીણ કુમાર અભિનેતા હોવાના સાથે સાથે એક ઉચ્છકોટિના એથ્લેટિક પણ હતા પરવીન કુમારે વિવિધ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક સ્પર્ધાઓમાં હેમેથ્રો ડિસ્ક્સથ્રો આ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું અને એશિયન રમતમાં 4 પદક પણ જીત્યા પરવીને 1966 અને 1970ના એશિયન.

રમતોમાં સ્વર્ણપદક પણ જીત્યો તેના શિવાય એમણે અન્ય મેડલ પણ પોતાના નામે કરેલ છે નિર્માતા નિર્દેર્શક વી આર ચોપડાના લોકપ્રિય ટેલૉવીઝન શો મહાભારતમાં ભીમનું પાત્ર નિભાવ્યું હતું ભીમના પાત્રથી એમને બહુ લોકપ્રિયતા મળી તેના બાદ એમણે કેટલીયે ફિલ્મોમાં કામ કર્યું મહાભારત 1988માં દુરર્દશનમાં પ્રસારીત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *