Cli

પ્રાંતિજના સેન્ટર ઓફ એક્સેલન્સથી ખેડૂતોની કિસ્મત બદલાઈ!

Uncategorized

સાબરકાંઠાના પ્રાંતજમાં કાર્યરત સેન્ટર ઓફ એક્સિલેન્સ આજે ગુજરાતના ખેડૂતો માટે નસીબ બદલનારું કેન્દ્ર સાબિત થયું છે રાજ્ય સરકારના વિશેષ પ્રોજેક્ટ હેટર અહીં ઇન્ડો ઇઝરાયેલ પદ્ધતિની ખેતીનું એવું મોડલ તૈયાર કરાયું છે જેને પરંપરાગત ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે. એક સમયે અહીંનો ખેડૂત માત્ર વરસાદ અને પરંપરાગત પાકો જેવા કે ઘઉં બાજરી કે કપાસ પર નિર્ભર હતો જેમાં ઘણીવાર કુદરતી આપત્તિ કે પછી રોગચાળાને કારણે મોટું નુકસાન વેઠવું પડતું હતું.

ખેડૂતોની આજ જે સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અમલમાંમૂકવામાં આવ્યો છે. 2015 પહેલા ખેડૂતો [સંગીત] પરંપરાગત રીતે શાકભાજી પાકોની ખેતી કરતા હતા પરંતુ આ કેન્દ્ર થકી ખેડૂતોને ચોકસાઈ પૂર્વકની ખેતી કેવી રીતે કરવી અને કયું બિયારણ કઈ જાત વાવવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવે છે અને આ માર્ગદર્શન મેળવ્યા બાદ ખેડૂતો કેવી રીતે પોતાની ખેતી કરવી એ ચોકસાઈથી નક્કી કરે છે અને હાલમાં એ ખેતી થકી એ આત્મનિર્ભર બની રહ્યા છે અને ખૂબ આવક મેળવી રહ્યા અહીં પ્લગ નર્સની અંદર ધરવું ઉછેર કરવામાં આવે છે શાકભાજી પાકોના તંદુરસ ધરવો જે નેમેટોડ અને રોજગીવાત ફ્રી હોય છે વિવિધ કંપનીઓના અને યુનિવર્સિટીઓનીજે ટેકનોલોજી અને બિયારણ છે એમના નિદર્શનો ગોઠવવામાં આવે છે. ભારતભરમાંથી અને ગુજરાતમાંથી ઘણા બધા ખેડૂતો અહીંયા મુલાકાત લેવા આવતા હોય છે અને નિદર્શનો જોઈ અને પોતાના ફિલ્ડ પર ઇમ્પ્લીમેન્ટ કરી શકે આ જે પ્રોજેક્ટ છે

એ ભારત સરકારના ઇન્ડો ઈઝરાયેલ વર્ક પ્લાન હેઠળ આવે છે અને ઈઝરાઈલના જે પ્રોટોકોલ અને એની જે વિવિધ ટેકનોલોજી છે એનું અહિયાં નિદર્શન ગોઠવવામાં આવે છે અને ખેડૂતો અહીંયાથી જોઈ શીખી એમના ખેતર પર ઈમ્પ્લીમેન્ટ કરી શકે એના માટે અહીંયા કાર્યરત છે સેન્ટર. જ્યારે આ ગ્રીન હાઉસ બન્યું અહિયાથી એમને માર્ગદર્શન મળ્યું એટલે ઉત્પાદનમાં ઘણોફરક પડ્યો છે અને ઘણો ખેડૂતોને ફાયદો પણ થયો છે જ્યારે અમે અમારી રીતે રોપા ઉછેર કરતા હતું એ રોપો એક વર્ષ જ ચાલતો એને અત્યારે અહીથી રોપા લઈ જઈએ છીએ અહીંયાં ઉછેર કરીએ છીએ તો એ રોપો બે વર્ષ સુધી ચાલે છે એટલે ઉત્પાદન સારું થાય છે અને શું કે ખેડૂતને ફાયદો થાય છે એનાથી એટલે અહીંયા જે ગ્રીન હાઉસ છે એમાં માર્ગદર્શન સારું એવું મળે છે અને આનો ઘણો બધો ફાયદો આજુબાજુન જનતાને થયું છે ખેડૂતોને થયું છે. સૌપ્રથમ જ્યારે ગુજરાતમાં ટપક સિંચાઈ પદ્ધતિ આવી ત્યારે આ લોકો દ્વારા ટપક સિંચાઈ પદ્ધતિ લાવવામાં આવી હતી

અર્થાત કેઇઝરાયેલથીને જ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉદય થયો અને તે ગુજરાતમાં આવી અને અત્યારે આપણા ખેડૂતો એ પદ્ધતિને અપનાવી રહ્યા છે. ત્યારબાદ આપણે જોઈએ તો આ એક્સિલેસ સેન્ટરમાં આપણાને અલગ અલગ જાતના ઘણા બધા શાકભાજીઓ જોવા મળે છે કારણ કે આ વેજીટેબલ બેઝડ સેન્ટર છે ગુજરાતનું આ 2012 માં સ્થપાયેલું પહેલું એવું સેન્ટર છે જ્યાં વેજીટેબલ્સ અંગેની વિવિધ ખેતીઓ કરવામાં આવે છે સાબરગઠા જિલ્લાના પ્રાંતજ તાલુકાના વદરાળ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સ નામનું જે બાગાયત ખેતીનો એક પ્લાન્ટ છે તે ઊભો કરવામાં આવ્યો છે ઇઝરાયેલ અને ભારત સરકારની સંયુક્તિ આજે જે અહીંયા જે છે તેકરવામાં આવી છે

અને ભાગીદારી હેઠળ આ જે પ્લાન્ટ છે તેને તૈયાર કરવામાં આવ્યો છે. અહિંયા સૌથી મહત્વની બાબત એ છે કે ખેડૂતોને અહીયા બોલાવવામાં આવે છે. ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને સાથે શાકભાજી સહિત જે ફ્રુટો હોય છે જે ફ્રુટ વાપરવામાં આવતા હોય છે તેના છોડ છે તેનો પણ ઉછેર કરવામાં આવતો હોય છે અને ખેડૂતોની આની તાલીમ પૂરી પાડવામાં આવતી હોય છે અને તમામ માર્ગદર્શન છે તે પણ આપવામાં આવતું હોય છે એટલે કહી શકાય કે ઇઝરાયેલનો અહીંયા જે ખેતીનો ઉપયોગ છે તે કરવામાં આવતો હોય છે અને ઇઝરાયેલમાં જે પ્રમાણે ખેતી થતીહોય છે તે જ પદ્ધતિ અહીંયા અપનાવવામાં આવતી હોય છે

અને ખેડૂતો આર્થિક પગ પર બની શકે અને જે પ્રમાણે છોડનું અહીંયાથી વેચાન કરવામાં આવે અને તે છોડ થકી ખેડૂતોને સારા એવા ઉત્પાદન ની આશા પણ રહે તે જ પ્રયાસ છે તે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે એટલે કહી શકાય કે અહીંયા સેન્ટર ઓફ એક્સલન્સની અંદર જે પ્રમાણે ખેડૂતો છે તે મોટા ભાગે અહિયા જે તાલીમ છે તે લેતા હોય છે અને આર્થિક પગ પર બનવાનું જે સપનું છે તે પણ સાકર કરતા હોય છે. ચિરાગમે ન્યુઝ કેપિટલ સાબરગઢ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *