ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બાદ હવે હિન્દી માતૃભાષા ને લઈને બૉલીવુડ અને સાઉથના એવર્ટર પ્રકાશ રાજે ગૃહમંત્રીને બયાન આપ્યું છે હાલમાં જ એક બેઠક દરમિયાન ગૃહ મંત્રી અમિતશાહે માતૃભાષા હિન્દી વિશે જોર આપતા કહ્યું હતું કે હિન્દી ન બોલતા રાજ્યોમાં હિન્દીને અંગ્રેજીના વિકલ્પ તરીકે લેવી જોઈએ.
અને બિનહિન્દી ભાષી રાજ્યોના લોકોએ અંગ્રેજીને બદલે હિન્દી બોલવી જોઈએ આ નિવેદન બાદ લોકોની તીખી પ્રતિક્રિયા જોવા મળી હતી હવે તેવામાં પ્રકાશ રાજે ગૃમંત્રીને પણ ચેતવણી આપી દીધી હતી પ્રકાશ રાજે હિન્દી ભાષાના બયાન પર ભ!ડકતા કહ્યુ કે ઘર તોડવાની કોશિશ ન કરો કૃપા કરીને મંત્રીજી.
અમે તમને ચેતવણી આપીએ છીએ હિન્દીને ઠોકવાનું બંદ કરો પ્રકાશ રાજે આગળ કહ્યું અમે તમારી વિવિધતાને પ્રેમ કરીએ છીએ અમે અમારી માતૃભાષાથી પ્રેમ કરીએ છીએ અમે અમારી ઓળખાણથી પ્રેમ કરીએ છીએ ભલે પ્રકાશ રાજે હિન્દી ફીમોમાં કામ કર્યું પરંતુ પહેલા એમણે તમિલ તેલુગુ અને મલાયમ ભાષામાં પણ કામ કર્યું છે.
સાથે એમણૅ બોલીવુડમાં પણ ઘટા હિટ માર્યા છે પ્રકાશ રાજના આ બયાન પર સોસીયલ મીડિયામાં સનસની મચી ગઈ છે પ્રકાશ રાજ તેના પહેલા પણ ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ વિશે બયાન આપીને વિવાદમાં આવ્યા હતા તેના બાદ હવે માતૃભાષા વિશે બયાન આપ્યું છે મિત્રો આ બાબતે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.