સંજના ગલરાની જેઓ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક જાણીતી એક્ટર છે જેમણે 2005 માં સાઉથ તેલુગુ ફિલ્મ સોગ્ગાડુથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી તેઓ સાઉથની અનેક હિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે પરંતુ સંજના ગલરાની અત્યારે માં બનવાને લઈને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે.
સંજના ગલરાની અને એમના પતિ અજીજ પાશા માતા પિતા બની ગયા છે સંજનાનો ઈલાજ કરનાર ડોક્ટરે સંજનાને ટેગ કરીને માં બન્યાની ખુશખબરી આપી બાળક જમ્યું તેની ખુશી ઇન્સ્ટાગ્રામમાં શેર કરીને જાણકારી આપી છે જણાવી દઈએ સંજનાએ એક પુત્રને જન્મ આપ્યો છે અત્યારે ફેન્સ શુભેછાઓ આપી રહ્યા છે.
જણાવી દઈએ સંજના ગલરાનીનું નામ અનુષ્કા શર્માના પતિ વિરાટ કોહલી સાથે પણ જોડાઈ ચૂક્યું છે બંનેને ઘણીવાર એકસાથે જોવા મળી ચુક્યા છે જેના બાદ લોકોએ બંનેના અફેરની વાતો કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ પછીથી એક્ટર સંજના ગલરાનીએ ઓફિસિયલ રીતે જાહેરાત કરીને કહ્યું હતું કે તેઓ માત્ર સારા મિત્ર છે.