મહાઠગ સુકેશ ચન્દ્રશેખર સાથે પ્રેમ કરવો જેકલીન ફર્નાડિસ ને મોંઘુ પડી રહ્યું છે પહેલા ઈ!જ્જત ગઈ પછી કામ ગયું હવે સામાન પણ છીનવામાં આવી રહ્યી છે ઇડી જેક્લીનનો એ સમાન જપ્ત કરી રહીછે જેને જેકલીન ફર્નાડીસે સુકેશ જોડેથી લીધો હતો આ સમાનમાં દોઢ કરોડની ગાડી સોના હીરાના ઘરેણાં.
મોંઘા બેગ 38 લાખની બિલાડીઓ અને 58 લાખનો ઘોડો સામેલ છે એટલું જ નહીં ઇડી હવે જેક્લીનથી તે વસ્તુઓ જપ્ત કરશે જે જેકલીને ભાઈ બહેન અને જીજાને આપ્યું આ બધું મિલાવીને ટોટ્લ 11 થી 12 કરોડ રૂપિયા થાય છે આટલી મોટી રકમ અચાનક ચૂકવવી કોઈ માટે પણ મુશકેલ હોય છે.
સુકેશ જેકલીન જોડે પૈસા પાણીની જેમ ઉડાડી રહ્યો હતો જેકલીને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એજ પૈસા તેની જોડે આ રીતે વસુલવામાં આવશે તેના સિવાય ઇડી નોરા ફતેહીની એ કાર પણ જપ્ત કરી રહી છે જેને સુકેશે બીએમડબ્લ્યુ ગિફ્ટમાં આપી હતી આ બધું જપ્ત થતા જેકલીન કંગાલ થઈ જશે.
આ પુરા કેશે જેકલીન ફર્નાડિસની બધી ઈ!જ્જત ધૂળમાં મિલાવી દીધી છે કોઈ પણ બૉલીવુડ સ્ટાર જેક્લીનના આ ખરાબ સમયમાં સાથે નથી ઉભું ત્યાં સુધી કે તેમના ખાસ નજીકના મિત્ર સલમાન ખાને પણ સબંધ દૂરનો કરી દીધો છે હવે ઇડી જલ્દી જેકલીન ફર્નાડિસન ઘરે પહોંચીને બધો સમાન જપ્ત કરી લેશે.